SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શાસ્ત્રપૂત વદેઢાક્ય, મન: પૂતં સમાચત ૯૫ થાશે સુવૃષ્ટિ સર્વદેશમાં, રેગ ઉપદ્રવનાશે; ધમી બને જગલેકે સર્વે, થાશે પુણ્ય પ્રકાશે....જિનવર૦ (૯) પુણ્યધર્મ કરવાથી મંગલ, મહાવીર આણ ધારો, જૈનધર્મ સેવ્યાથી મંગલ, જયાં ત્યાં પ્રગટે અપારો....... જિનવર૦ (૧૦) સાધુ સંઘની સેવા ભક્તિ, સર્વથા મંગલકારી; પરમેષ્ઠિમહામંત્રના જાપે, મંગલ આનંદભારી...જિનવર૦ (૧૧) ચારનિકાયના દુષ્ટદેવ તે, ઉપશાંતિને પામે, શત્રણગણુ ઉપામી જાઓ, સિદ્ધ થશે શુભકામે....જિનવર૦ (૧૨) પરમેશ્વરમહાવીરજિનેશ્વર, મંગલરૂપી નકકી; સર્વમંગલનું મંગલ મહાવીર, એવી શ્રદ્ધા પક્કી....જિનવર૦ (૧૩) જ્યાં ત્યાં ચારનિક્ષેપે મંગલ, મહાવીર આનંદકારી, બુદ્ધિસાગર સેવાભક્તિ, સુખ પામે નરનારી...જિનવર૦ (૧૪) કલાક આશાવરી (અવસર બેર બેર નહીં આવે. એ-રાગ) મંગલપૂજ રચી સુખકારી, વિશ્વમાં મંગલકારી....૦ પરબ્રહ્મ પરમેશ્વર મહાવીર, મંગલ છે જ્યકારી, ગૌતમગણધર મંગલ નિશ્ચય, સ્થૂલભદ્ર મંગલ ભારી....મંગલ૦ (૧) જેનધર્મ ને ચતુર્વિધ સંઘ-મંગલ આનંદકારી, મંગલપૂજા ભણેને ભણુ, મંગલ લો નરનારી....મ. (૨) સર્વસંઘમાં મંગલ ઘર ઘર, પ્રગટો વિઘનિવારી; સર્વકાર્ય પ્રારંભમાં મંગલ–પૂજા મંગલકારી...મં. (૩) મંગલપૂજાને શ્રદ્ધાથી-કરશે જે નરનારી; ઇછિનકાર્યની સિદ્ધિ કરશે, ફળશે મનોરથ ભારી. મં૦ (૪) લકમોરાવિદ્યાદેનારી, કીર્તિસિદ્ધિ કરનારી; પુત્રાદિક ઈચ્છિત દેનારી, પુણ્યધર્મ સુખકારી...મં(૫) પરમેશ્વર મહાવીર જિનેશ્વર, વીરપ્રભુ ઉપકારી, શ્વેતાંબર સત્યપટ્ટપરંપરા-તપગચ્છ For Private And Personal Use Only
SR No.008671
Book TitleSwadhyaya Sagar Sachitra
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year
Total Pages599
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy