________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૪
દષ્ટિપૂત જયેત્પાદં, વસ્ત્રપૂતં જલ પિબેત; વિજયાદેવી, સુજયા સ્વાયે આવેજી; અજિતા ને અપરાજિતા દેવી, મુજ રક્ષા હિત લાવો....મંગલ (૧૪) વીર વીર મહાવીર જયવીર, સેનવીર વર્ધમાનજી; જયાવિજ્યાને જયંતા, અપરાજિતા કરશે કલ્યાણ...મંગલ૦ (૧૫) સંઘ ચતુર્વિધ જૈનશાસનની, ચઢતી નિશદિન કરશેજી; સહાય અમારી વેગે કરશો, આધિવ્યાધિદુઃખ હરશે... મંગલ. (૧૬) ધાર્મિક વ્યવહારિક સહુકાજમાં, વેગે મંગલ આપજી; શાંતિ તુષ્ટિ પુષ્ટિ કરશે, દારિદ્ર દુઃખ કાપે....મંગલ(૧૭) ત્રાદ્ધિ સિદ્ધિ કીર્તિ કાંતિ આપે મંગલમાલાજી; બુદ્ધિસાગરસૂરિ શક્તિ-વૃદ્ધિ જય હૈ વિશાલા.. મંગલ૦ (૧૮)
ઢાળ ત્રીજી (આતમ ભક્ત મળ્યા કેઈ દેવા. એ-રાગ)
જિનવર મહાવીર મંગલ કરશે, દુર્ગણ પાપ નિવારે દુર્વ્યસનને દૂર નિવારે, ટાળો દુષ્ટાચારે. જિનવર૦ (૧) અસંખ્ય સુરાસુર ઇન્દ્રાદિકસહુ–પ્રણામે મહાવીર પાયા; મહાવીર નામે જયાં ત્યાં મંગલ, મહાવીર મંગલરાયા...જિનવર૦ (૨) પરબ્રહ્મ મહાવીરને પ્રણમું, મહાવીર વિશ્વના ત્રાતા; ગૌતમ આદિ ગણધર મંગલ-કરશે શાંતિ શાતા. જિનવર૦ (૩) સ્થૂલભદ્રાદિકમુનિવર સવે, સંકટ દુ:ખ નિવાર; સંઘ ચતુર્વિધ મંગલરૂપી, કરશે વિશ્વોદ્ધારો..જિનવર૦ (૪) સર્વતીર્થરૂપજૈનધમ છે, જ્યાં ત્યાં મંગલકારી; ઉપસર્ગોને વિન્ન ટાળે સહુ, ટળે દુક્ષને મારી...જિનવર. (૫) સર્વવિશ્વમાં શાંતિ થાશ, ધમી બને નરનારી; મનુષ્ય પશુપક્ષીજીવ સઘળા, શાંતિ લોહો સુખભારી...જિનવર૦ (૬) » હી ઘંટાકર્ણ મહાવીર, જાગતે કલિકાલે; જૈનસંઘની હારે ચડતે, સ્મરણ કરે દુઃખ ટાળે.... જિનવર૦ (૭) » હી” માણિભદ્રમહાવીર, જેનસંઘ રખવાળા; મૃત્યુ થાતાં હાયે આવે, કરશે મંગલમાલા....જિનવર૦ (૮)
For Private And Personal Use Only