________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ક્ષમા વયાતાષ-સત્ય પીયુષવદ્ ભજ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૩
ઢાળખીજી ( સિદ્ધચક્રવર સેવાકીજે. એ-રાગ)
અરિહંત ચાવીસ પ્રભુના ભક્તેા, ચેાસઠ ઇન્દ્રો વિવેકીજી; અરિહત ભક્તિના પ્રેર્યાં મંગલ-કરશે! નિશ્ચય ટેકી (૧) મંગલ કરશેાજી, સંકટને ઉપસર્ગ વિધ્રો હરશેાજી
For Private And Personal Use Only
નવગ્રહ ને દદિક્પાલા, પ્રભુભક્તે અહીં આવેાજી; સાધા મિક તમે પ્રભુના ભક્તો, મંગલકારી થાવ...મંગલ૦ (૨) લેાકપાલ તમે ઉપયાગ દેઇ, ઉપસગેર્ઝાને નિવારાજી; ધમી જનાને કરવી સહાયા, એ અધિકાર તમારે........મંગલ. (૩) શાંતિજિનેશ્વર શાંતિ કરશે, સર્વ અશાંતિ હશેજી; સંઘ ચતુર્વિધ મોંગલમાલા, મંગલ શાંતિ કરશે....મગલ॰ (૪) દેવી સરસ્વતી લક્ષ્મીદેવી, વિદ્યાલક્ષ્મી આપેાજી; વિષ્પાસહિપત્તાણુ મત્રે, ઘર ઘર મોંગલ વ્યાપે....મોંગલ૦ (૫) ખેલેાસહિત્તાણુ મ ત્રે, ભકતા શાંતિ પાવે; સુમિત્રના વાસક્ષેપે, ઋદ્ધિ સિદ્ધિ સુહાવે....મ ગલ૦ (૬) રાહિણી પ્રાપ્તિ વાશુંખલા, વાંકુશી શુભકારીજી, ચક્રેશ્વરી નરદત્તા કાલી, મહાકાલી સુખકારી........ મંગલ॰ (૭) ગૌરી ગધારી મહાજ્વાલા, માનવી ને વૈરેટ્ટાજી; અશ્રુતા માનસિકાદેવી, મહામાનસિકાયુક્તા........મોંગલ॰ (૮) ગૌમુખ મહાયક્ષત્રિમુખ ઈશ્વર, તુબરુ કુસુમ માત ંગાજી; વિજયાજિત બ્રહ્મા મનુજ જ સુર, ષણ્યુખ પાતાલ ચંગા........ મંગલ૦ (૯) કિનર ગરુડ ગધ યક્ષેન્દ્ર, કુબેર વરુણ ભૃકુટીજી, ગોમેધ પાર્શ્વ માતગ એ યક્ષેા, શાંતિ સમર્પી સ્તુતિ... મોંગલ૦ (૧૦) ચક્રેશ્વરી અજિતા દુરિતારી, કાલી ને મહાકાલીજી; અચ્યુતઃ શાંતા જ્વાલા સુતારા, જૈનશાસન રખવાળી....મંગલ (૧૧) અશેકા શ્રીવત્સા ચંડા, વિજ્યા અંકુશા દેવીજી; પન્ના નિવ્વાણી અમ્રુતા ધારિણી, વૈરુટયા શુભદેવી....મંગલ૰ (૧૨) અશ્રુતા ગાંધારી અંબા, પદ્માવતી જયકારીજી; સિદ્ધાયિકા મંગલકારી, દેવીએ હિતકારી...મગલ૦ (૧૩) જિનપદ ભ્રમરી