SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૯૨ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુક્તિમિચ્છસિ ચેત્તાત !, વિષયાન્વિષવન્યજ; મંગલપૂજા સશુભકાર્યાંના આર ંભમાં સ્મરણીયા દુહાઃ પરમપ્રભુ પરમાત્મા-મહાવીર જિનવર્ધમાન: પરબ્રહ્મ મંગલકરા, પ્રણમુ શક્તિ નિધાન (૧) અસંખ્ય સુરાસુર દેવીએ, ચેગિની ખાવનવીર; એ સ ુદાસખની નમે, જય જય પ્રભુમહાવીર (૨) વિશ્વેશ્વરમહાવીર જિન, નામથી મોંગલ થાય; મગલની પૂજા રચું, ભક્તી મંગલ થાય (૩) દેવગુરુ ને ધની, શ્રદ્ધાવત નરનાર, મંગલપૂજા ભણી સુણી, મંગલ લે નિર્ધાર (૪) સકલકા પ્રારંભમાં-મોંગલ પૂજા એશ; કરતાં કરાવતાં ગાવતાં, સુણતાં નાશે કલેશ (૫) ઢાળ પહેલી ( સહિયર સુણીએરે ભગવતી સૂત્રની વાણી, એ રાગ ) મંગલ કરશેરે ચાવીજિન જયકારી, વિઠ્ઠો નિવારેારે નામસ્મરણ અઘહારી........ ઋષભ અજિત સંભવ અભિનન્દન, સુમતિપ્રભુ સુખકારી; પદ્મપ્રભુ સુપાર્શ્વ જિનેશ્વર, ચન્દ્રપ્રભ હિતકારી........ મગલ (૧) સુવિધિ શીતલ શ્રેયાંસ જિષ્ણુદા, વાસુપૂજ્ય વસુકારી; વિમલ અનંત ધર્મને શાન્તિ, કુન્થુ અર અઘહારી....મંગલ૦ (૨) મલ્ટિજિન મુનિસુવ્રત નમિવિભુ, નેમિ પાર્શ્વ શુભકારી; વધમાન મહાવીર મગલકર, મગલ કા નિધારી.....મંગલ (૩) અતીત અનાગત તી કર સહુ, પાપેાય સહારા, ગણુધર ચૌદસેખાવન સમરૂ, મોંગલ દ્યો નિર્ધારા........મંગલ૦ (૪) ગૌતમગણધર મંગલ કરશેા; નામ છે મંગલકારી; બુદ્ધિસાગર સૂરિવાચકમુનિ-ભક્તિ મોંગલકારી........મંગલ૦ (૫) For Private And Personal Use Only
SR No.008671
Book TitleSwadhyaya Sagar Sachitra
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year
Total Pages599
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy