SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૯૬ www.kobatirth.org તમેવ સચ્ચ નિસ્સ ક; જ જિણેપવેઇય હિં જગહિતકારી....મ (૬) તપગચ્છનભમણિ હીરવિજયસૂરિ, જગગુરુપદ્રવીધારી; પટ્ટપરંપરા પ્રૌઢપ્રતાપી, નેમીસાગર ક્રિયાદ્વારી....મ (૭) સ ંવેગીમુનિમાં વર મહામાન્ય, ચારિત્રી ઉપકારી; રિવસમરિવસાગરગુરૂ ભારી, વચનસિદ્ધ હિતકારી... ૫૦ (૮) દનજ્ઞાનચરણ ગુણધારી, ઉત્કૃષ્ટા આચારી; ગુરુસુખ સાગર સમાતાચારી, વૈરાગી ઉપકારી....મ (૯) પેથાપુરમાં સુવિધિજિનેશ્વર, મંદિર છે મનેાહારી; તાસપસાયે મંગલ પૂજા, રચી જગ આનંદકારી....મં૦ (૧૦) સવત ઓગણીસ અગન્યાએશી, ફાલ્ગુન બુધ શુભકારી; અજવાળી દશમીદ્ધિન પૂજા-રચી મંગલ કરનારી...મ(૧૧) દ્રવ્યભાવ સ મ ગલકાજે, મગલ પૂજા સારી; બુદ્ધિસાગરસૂરિમંગલ, ઋદ્ધિસિદ્ધિશિવકારી...મ, (૧૨) Acharya Shri Kailassagarsuri Gyanmandir ૐ હ્રી શ્રી સજિનેશ્વરેભ્યઃ 'સસુરાસુરેન્દ્રપરિપૂજિ તેભ્યઃ સવંતી કરેન્ચે! મગલા જલ ચ ંદન પુષ્પ ધૂપ દ્વીપ' અક્ષત' નૈવેદ્ય લ યામહે સ્વાહા. ર નુતનવષા શિષ સદા આનન્દ્વની ચઢતી, સદા મંગલ સહુ હાજા; જગતમાં શાન્તિ સહુ પામે, નૂતનવર્ષે નવી આશી (૧) શમે ઝઘડા વધેા મૈત્રી, દયાનું રાજ્ય વર્તા; વધેાને જ્ઞાનની જ્યેાતિ નૂતનવર્ષે નવી આશી (૨) સુખી થાઓ કરી કાર્યાં, ભલાં જે ધનાં ઉંચા; વાજો સત્ય સત્ર, નૂતનવર્ષે નવી આશી (૩) પ્રભુના ભક્ત બહુ થાજો, અનંતા સદ્ગુણા પ્રગટો; ટળે સહુ દોષ કર્મના, નૂતનવર્ષે નવી આશી (૪) નૂતનશક્તિ નૃતનભક્તિ નૂતનસેવા નૂતનશેાધા; ભલી કીતિ ભલી વિદ્યા, નૂતનવર્ષે નવી આશી (૫) સદાલક્ષ્મી વધેા સારી, મળાને મોંગલા સઘળાં; મુત્ક્રયબ્ધિ બહુ ચિરજીવા, નૂતનવર્ષે નવી આશી (૬) પહેલે વિભાગ સમાપ્ત ૦ For Private And Personal Use Only
SR No.008671
Book TitleSwadhyaya Sagar Sachitra
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year
Total Pages599
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy