SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૮ વારિનિધી સ્વાદુપયે યશૈવ, ન શગિમસ્યાદપર હિ વેત્તિ; સંગતથકી કર્મો નકામા ચિન્તવ્યાં, અતિશ્રમથકી રને ગુમાવી કાચકટકા મેં ગ્રહ્યા (૧૨) આવેલ દૃષ્ટિમાર્ગમાં મૂકી મહાવીર ! આપને, મેં મૂઢધીએ હૃદયમાં ધ્યાય મદનના ચાપને, નેત્રાણે ને પધર નાભિ ને સુંદર કટી, શણગાર સુંદરીઓતણ છટકેલ થઈ જયા અતિ (૧૩) મૃગનયણીસમ નારીત| મુખચંદ્ર નીરખવાવતી, મુજ મન વિષે જે રંગ લાગે અ૯પ પણ ગાઢ અતિ; તે મૃતરૂપ સમુદ્રમાં ધેયા છતાં જતો નથી, તેનું કહો કારણ તમે બચું કેમ હું આ પાપથી ? (૧૪) સુંદર નથી આ શરીર કે સમુદાય ગુણતણે નથી, ઉત્તમ વિલાસ કળાતણે દેદિપ્યમાન પ્રભા નથી; પ્રભુતા નથી તે પણ પ્રભુ ! અભિમાનથી અક્કડ ફરું, ચપાટ ચાર ગતિવણી સંસારમાં ખેલ્યા કરું (૧૫) આયુષ્ય ઘટતું જાય તોપણ પાપબુદ્ધિ નવ ઘટે, આશા જીવનની જાય પણ વિષયાભિલાષા નવ મટે; ઔષધ વિષે કરું યત્ન પણ હું ધર્મને તે નવ ગણું, બની મેહમાં મસ્તાન હું પાયા વિનાના ઘર ચણું (૧૬) આત્મા નથી પરભવ નથી વળી પુણ્ય પાપ કશું નથી, મિથ્યાત્વિની કવાણી મેં ધરી કાન પીધી સ્વાદથી; રવિસમ હતા જ્ઞાને કરી પ્રભુ આપશ્રી તોપણ અરે ! દીવ લઈ કુવે પળે ધિક્કાર છે મુજને ખરે! (૧૭) મેં ચિત્તથી નહિ દેવની, કે પાત્રની પૂજા ચહી, ને શ્રાવક કે સાધુઓને ધર્મ પણ પાળે નહિ; પાયે પ્રભુ ! નરભવ છતાં રણમાં રહ્યા જેવું થયું, બેબીતણા કુત્તાસમું મમ જીવન હું એળે ગયું (૧૮) હું કામધેનુ કલ્પતરુ ચિંતામણિના પ્યારમાં, ખાટાં છતાં ઠંખ્યા ઘાણું બની લુબ્ધ આ સંસારમાં જે પ્રગટ સુખ દેનાર તારે ધર્મ તે સે નહિ, મુજ મુખ ભાવેને નિહાળી નાથ ! કર કરુણું કંઈ (૧૯) મેં ભેગ સારા ચિંતવ્યા તે રોગ સમ ચિંત્યા નહિ, આગમન ઈછયું ધનતણું પણ મૃત્યુને પ્રીયું નહિ; નહિ ચિંતવ્યું મેં For Private And Personal Use Only
SR No.008671
Book TitleSwadhyaya Sagar Sachitra
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year
Total Pages599
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy