________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
मुनि सुभद्रविजयजीतरफयी मुनिसुबोधविजयजीने भेट
सं. कास.२५
प्रातिना
श्रीशङ्केश्वरपाश्वनाथायनमः अखिलसिद्धान्तमहार्णवपारावारीणस्वमतसंस्थापनधुरीणपरमतविभेदकशास्त्रविशारदजैनाचार्ययोगनिष्ठाध्यात्मज्ञानदिवाकरसकलसंयमिचूडामणिपूज्यपादसद्गुरु
. श्रीमद्बुद्धिसागरसूरीश्वरायनमः
श्रीसुरसुन्दरीचरित्र.
અનુવાદક-પ્રસિદ્ધવક્તા આચાર્ય મહારાજશ્રીમદ્
અજીતસાગરસૂરિ.
प्रणम्य श्रीमहावीरं, विवृणोमि यथान्वयम् । चरितं सुरसुन्दर्या-गुर्जरभाषानुवादतः ॥ १ ॥ ઉત્કૃષ્ટસાધુતાની પ્રતિજ્ઞા કરી તે જ સમયે કર્યો છે
લેચ જેમણે. એવા જે આદિનાથ મંગળાચરણ. ભગવાનના કણેની પાસમાં અમરેંદ્રના
કહેવાથી ધારણ કરેલો કુટિલ એ કેશ કલાપ, હૃદયની અંદર રોક્યો છેપ્રવેશ જેને એવો કામંદૂત પિતાની સ્થિતિની પ્રાર્થના માટે રહેલો હોય તેમ શોભે છે.
For Private And Personal Use Only