________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક્ષિણથી સુરસુંદરી નાયિકા છે.) એક વંશમાં ઉત્પન્ન થયેલા કુલીન રાજાઓનું જેમાં વર્ણન હોય અંગારવીર અને શાંતરસ અંગી હોય અને બાકીના રસ અંગભૂત વર્ણવેલા હેય વિગેરે મહાકાવ્યના જે જે ગુણે કાવ્યાનુંશાસનમાં શ્રીમાન હેમચંદ્રસૂરિએ કહેલા છે તે સર્વ ગુણે આચરિત્રમાં રહેલા છે.
શ્રીવીરસં. ૨૫૧ શ્રીબુદ્ધિસં. ૧
શ્રીવિક્રમસં. ૧૯૮૧
ઇસ્વીસન. ૧૯૨૫ જેષ્ઠસુદિપંચમીને બુધવાર
સ્થાન તીર્થપાનસર ઝવેરી ભુરીયાભાઈ જીવણચંદના આ લે. અજીતસાગર સૂરિ.
ટાવરહોલમાં.
ॐश्रीकेशरीयानाथायनमः ॐअहमहावीर ? ॐ शान्तिः३
NI,
For Private And Personal Use Only