________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર૮
સુરસુંદરીચરિત્ર. માગણું કરે છે, તે હેને આપી કે નહીં? એ હું ચેકસ જાણતો નથી. એ પ્રમાણે વસંતનું કહેવું સાંભળી કુમાર છે,
મિત્ર? મ્હારી સત્ય હકીકત તું સાંભળ, અનંગકેતુને લગ્ન એ કન્યારત્ન જે મહને નહીં મળે તે મહોત્સવ, હારા જીવિતની આશા હુને નથી.
વળી જે મ્હારા જીવિતનું કામ હાય અને હું હને પ્રિય હઉં તે તું જલદી હારા પિતાની પાસે જા અને તેવી રીતે તું કહે કે જેથી ટુંક મુદતમાં આ કાર્ય સિદ્ધ થાય. બાદ તે બાલમિત્ર કુમારને નિશ્ચય જાણે રાજાની પાસે ગયે અને યથાસ્થિત આ સર્વ વાર્તા હેને સંભળાવી, રાજાએ પણ તરતજ મેઘનાદને પોતાની પાસે બોલાવીને તે કન્યાની માગણી કરી. આ વાત સાંભળી પ્રફુલ થયું છે મુખારવિંદ જેનું એવા તે મેઘનાદે પણ પિતાની કન્યા હેને આપી દીધી. બાદ તેણે ગંગાવત્ત નગરમાં મ્હોટા વૈભવસાથે લગ્નમહોત્સવ કર્યો. બાદ મદનગાને લઈ કુમાર પિતાના નગરમાં આવ્યો. હવે જલગ તે બંનેનું પાણિગ્રહણ સાંભળીને પોતાના
મનમાં બહુજ શોકાતુર થઈગયો અને તે જલવેગનો ઉપદ્રવ. કન્યાના વિયોગ વડે દુઃખી થયેછતે ન
રકસમાન પીડાને અનુભવવા લાગ્યા. તેમજ બહુ કોપાયમાન થઈ તે દુષ્ટ, અનંગકેતુને મારવા માટે નાનાપ્રકારના ઉપાય ચિંતવવા લાગ્યો. બહુ વિચારકરતાં હેને એક ઉપાય યાદ આવ્યું. જેથી તે મદનવેગની પાસે જઈ કહેવા લાગે. હેમિત્ર? તે વાતને તું જાણતો નથી. તું મકરકેતુરાજાને હોટે પુત્ર છે અને ત્યાર માતાનું નામ સુરસુંદરી છે. ત્યાર
For Private And Personal Use Only