________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬૮
સુરસુંદરીચરિત્ર. ઘનવાહનવણિક સાર્થવાહ હવે, હેને સુંદરીનામે સ્ત્રી
જ હતી, તેણીને સુધર્મ નામે એક પુત્ર હત, હવે તે ચંદણવણિક્ષણ ત્યાંથી મરીને સુધર્મને સહદર ઘનવાહનનામે નાનો ભાઈ થયા. બાદ તેજ એરવતમાં સુપ્રતિપુરની અંદર હરિદરનામે શ્રેષ્ઠ હતો, વિનયગુણમાં પ્રધાન વિનયવતી નામે તેની ભાર્યાહતી, વસુદત્ત નામે તેણુને પુત્ર હતું, હવે તે સમયે અટવીમાં સિંહે મારી નાખેલી લક્ષ્મી અનેક તિર્યની નિમાં પરિભ્રમણ કરીને છેવટે કાળ કરી વિનયવતીની કુક્ષિથી સુચનાનામે પુત્રીપણે ઉત્પન્ન થઈ. તે રૂપવડે દેવાંગના સમાનહતી. વળી તે ચંદણું વણિની ભાર્યા સંપદાપણ ત્યાંથી કાળકરીને અનંગવતી નામે સુલોચનાની નાની બહેન તરીકે ઉત્પન્ન થઈ, તેમજ મહણ વણિક્તી ભાર્યા સરસ્વતી પણ મરીને તે બન્નેથી નાની વસુમતીનામે ઉત્પન્ન થઈ. એ પ્રમાણે તેત્રણે જણીએ દૈવયેગથી એકજ સ્થાનમાં ઉત્પન્ન થઈ અને તે ત્રણે બહેનો પર સ્પર બહુ સ્નેહભાવથી વર્તતી હતી, અનુક્રમે તેઓ વન અવસ્થાને પ્રાપ્ત થઈ. માતાપિતાએ સમાનજાતિ, સુંદરરૂપ અને સમાન ગુણવાળા વરોની સાથે તેમને પરણાવી, તેમાં હેટી સુલોચના; નિજકરંઠનો જીવ જે સાગરદત્તનો પુત્ર સુબંધુહતી તેની સાથે પરણી બીજી અનંગવતી વિજય નગરીમાં ધનભૂતિનો પુત્ર અને પોતાના પૂર્વભવનાસ્વામીને જીવજે ઘનવાહન હતો. તેની સાથે પરણું, ત્રીજી વસુમતી પોતાના પૂર્વભવને સ્વામી મહણને જીવજે સમુદ્રદત્તને પુત્ર ધનપતિ હિતે, તેની સાથે પરણું, મહાટી સુલોચનાને વને બંને ભગિનીઓ ભવિતવ્યતાના વેગથી બહુનેહાલ
For Private And Personal Use Only