________________
Shri Mahavir Jain Aradhana Kendra
૪૬૬
www.kobatirth.org
સુરસુંદરીરિત્ર.
મલ્હણુપત્ની સરસ્વતી.
ગઇહતી,તેવામાંનિશકપણ ઘેાડાઉપરએસીતેણીનીપાછળ ગયા અને શૂન્યપ્રદેશમાં તેને એકલી જાણીનેબલાત્કારપકડી પેાતાના ઘોડાઉપર બેસારી ત્યાંથી તે ચાલતા થયા.તે પ્રસ ંગે લક્ષ્મીબહુ વિલાપ કરતીહતી છતાંપણ બહુ વેગથી ઘેાડાને ધાડાવ્યેાકે ઝડપથી તેલ પુરૂષ અટવીમાં જઈ પડયેા.તેટલામાં ત્યાં ભીલેાની સાથે તેને યુદ્ધચાલ્યું, ભીલલેાકેાનું બહુ જોર હેાવાથી શિનકને તેઓએ મારીનાખ્યા અને લક્ષ્મીની પાસેથી સર્વ અલકારખુ ચીલઇનેભીલેાએન્હેનેતેઅટવીમાંમૂકીદીધી,બાદતેલક્ષ્મી નિર્જ નઅરણ્યમાં દિગ્મૂઢ થઇ આમતેમ ચાલતીહતી તેવામાં ક્ષુધાતુર થયેલા એક સિંહ તેની દૃષ્ટિગોચર થયેાકે તરતજ તે ચારી કંપવાલાગી, નિ યસિંહે પેાતાની ક્ષુધાશાંતકરવામાટે તેણીને પકડી લીધી અને તરતજ તે મરણવશ થઈગઈ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હવે મલ્હણુવિણની સ્ત્રી સરસ્વતી પેાતાના કાર્યોમાં દક્ષ અને બહુ રૂપવતી હતી. તેણીના સ્વરૂપમાં માહિતથયેલા માહિલનામે એક વણિક તેની પ્રાર્થના કરવાલાગ્યા. તે વાત્તો સરસ્વતીએ પેાતાનાસ્વામીનીઆગળ યથાસ્થિત નિવેદનકરી. પછી મહણિક રાજાની પાસેગયે અને તે સર્વ વૃત્તાંત તેણે રાજાનીઆગળનિવેદનકર્યું. આદ ભૂપતિએ તરતજ મેાહિલને મેલાવીને તેનુ સર્વ દ્રવ્ય પેાતાને સ્વાધીનકરી હેનેદેશપાર કર્યો. હવે મડણુ, મલ્હણુ અને ચંદણુ એ ત્રણેભાઇએ બહુ પૂર્વ લાખવર્ષ સુધી પેાતાનુ આયુષ પાળીને કાળ કરી મનુષ્યભવનાં આયુષ બાંધીને આ લાકમાં ઉત્પન્નથયા.
For Private And Personal Use Only