________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચતુર્દશપરિચ્છેદ.
૪૬૫ જાણે શ્રી કેવલીભગવાનને પૂછ્યું. હે અમરકેતુને પ્રશ્ન. મુનીં? તે અટવીની અંદર જન્મતાની
સાથેજ કમલાવતીનાપુત્રને કોણ હરી ગયે હશે અને એની સાથે પૂર્વભવમાં એણે શું વૈર કર્યું હશે કે, જેનું સ્મરણ કરી તે દુઃટે આઅકૃત્ય કર્યું? હેભગવની તે કુમાર કયાં રહીને હોટેથ હશેવળી તેઅખ્તને ક્યારેમળશે? હેભગવની કૃપાકરી વિસ્તાર સહિત આ પ્રશ્નને ખુલાસે અસ્તુને આપ સંભળાવે. આવૃત્તાંત કહેવાથી ઘણા લોકોને ઉપકાર થશે એમ જાણું શ્રીકેવલીભગવાન બાલ્યા. હેનરેંદ્ર? હાશ પ્રશ્નની હકીકતહું કહું છું તેનું સાવધાન થઈ શ્રવણકર,ધાતકીખંડ દ્વીપમાં પશ્ચિમાધે ભરતક્ષેત્ર છે, તેની અંદર બહુપ્રાચીન અવરકંકાનામે નગરી છે, તેમાં અબડનામે વણિક રહે છે. તેની અ
છુરા (અક્ષુબ્ધા) નામે ભાર્યા છે. તેણીને અનુક્રમે ઉત્કૃષ્ટ રૂપવાળા મંડણુ, મહણ અને ચંદણનામે ત્રણ પુત્રે થયા. તેઓને અનુક્રમે ઉત્તમ રૂપવાળી લમી, સરસ્વતી, અને સંપદા નામે સ્ત્રીઓ હતી. વળી તે ભાઈઓ સ્વભાવથી જ ક્ષીણુ કષાયવાળા હતા, તેમજ પરસ્પર એક બીજાની ઉપર બહુ પ્રેમાળુ હતા, વળી દાન આપવામાં બહુ રાગવાળા અને સંતો ષી એવા તે વણિકજનના દિવસો સુખેથી યતીત થતાહતા. બાદ કોઈ એક દિવસે લક્ષમીશેઠાણી નિન્નકનામે કોઈક
વંઠ(દાસ)પુરૂષના જોવામાં આવી,તેણીનું લક્ષ્મીશેઠાણ, રૂપ અને સંદર્ય જોઈ તેબહુજ આસક્ત
થઈગયા, જેથી તે તેણીની પાસે જઈબહુ પ્રાર્થના કરવા લાગ્યા, પરંતુ લક્ષમીએ મનવડેપણ તેની ઈચ્છા કરીનહીં. અન્યદા લમીશેઠાણી પાણભરવામાટે તળાવઉપર
For Private And Personal Use Only