SearchBrowseAboutContactDonate
Page Preview
Page 540
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુરસુંદરીચરિત્ર. ભમવા લાગી અને જલની અંદરરહેલા અપક્વ મૃત્મય પાત્રની માફક તે પ્રતિક્ષણે વિખરાવાલાગી. તે સમયે નાવના ચલાવનાર લેકે બહુઉદ્વિગ્ન થઈગયા, તેમજકેલિકલેકે બહુ વ્યાકુલથઈને વિલાપ કરવા લાગ્યા. વણિક્લેક બહુ ત્રાસ પામવા લાગ્યા. ત્ય લેક હેટા આકંદકરવા લાગ્યા, કેટલાક કચ્છટાની અંદર સુવર્ણના ટુકડાઓ પડવા લાગ્યા. કેટલાક વણિશ્લોકે પાટીયાઓના ખંડેની પિતાને તરવા માટે બુદ્ધિપૂર્વક ગોઠવણકરવા લાગ્યા. વળી સમસ્તલકે પોતપોતાના કુલદેવની માનતાઓ રાખવાલાગ્યા. નાવિકલાકો ભારખાનાને સમુદ્રમાંફેંકવા લાગ્યા. તેટલા અરસામાં પાણીથી આચ્છાદિત છે પ્રાંતભાગ જેને એવા એક પર્વતના ખડકને અથડાઈને તેનકાએકદમ તુટીગઈ અને તેનાં સર્વ પાટીયાં વિખરાઈગયાં. ત્યારબાદ, હિનરેદ્ર? હુંપણ જળમાં ગોથાં ખાવાલા, તેવામાં દેવગે એક પાટીયું હારી સમુદ્રતરણ. પાસમાં આવી ગયું. જેથી એકદમહુહેને વળગી પડયો, અને અંદર રણયમાન તરંગોથી વહન કરાતા નાના માછલાઓના આઘાતને સહન કરતો હુંતરવાલા. કોઈ ઠેકાણે સમુદ્રની અંદર અસંખ્યાત આઘાતવડે શ્રુભિત થઈહુંડૂબતહ. કઈઠેકાણે ગ્રાહવડે ગ્રહણ કરાતી ગધિકાઓના મુખમાંથી હું બચી જ હતીકેઇ સ્થળે મઘરના આઘાતથી ટુટી ગયેલી છીપલીના સંપુટમાંથી નીકળતાં મેતી મ્હારી ઉપર પડતાં હતાં, કેઈ ઠેકાણે તરંગોથી વિપરાતાં પરવાલના જથાવડે હુરંધાઈ જ હતો. ઉપરાઉપરી હેટી હેરાવાળા તરંગોના વેગવડે હરણ કરાતે હું હેનરેંદ્ર? પાંચ દિવસમાં સમુદ્રના કાંઠા ઉપર પહોંચીગયો, બાદ સૂર્યોદય For Private And Personal Use Only
SR No.008670
Book TitleSursundari Charitam
Original Sutra AuthorN/A
AuthorDhaneshwarmuni
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1925
Total Pages635
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy