________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્રાશપરિચ્છેદ છોના આઘાતથી અનેકતર છે જેમાં પ્રગટ થાય છે. તરથી
ચાતા જલજંતુઓના ભયંકર શબ્દ જેમાં સંભળાયા કરે છે, ભયંકર શબ્દોને લીધે ત્રાસ પામતા જલચરેના પરિભ્રમણ વડે જલની સ્થિતિ બહુઘેર દેખાવા લાગી, ઘોરપાણના ઘણઘણાટ શબ્દોને લીધે સર્વદિમંડલ વાચાલિત થઈગચ્યું, અનેક પ્રકારના ઊત્કટ તરંગો જેમાં વારંવાર ઉછળવા લાગ્યા, જલમાં ઘસડાતાં પ્રવાસ અને શ્યામભુજના ત્રાસથી વ્યાકુલ થયાં છે માચ્છલાઓનાં ટેળાં જેને વિષે. તેમજ બહુપ્રાણુઓને આશ્રય આપનાર (અન્ય પક્ષે બહુ પ્રાણુઓની પાસેથી આહાર કરનાર) પડતો છે હેાટી આપદાઓ [આપણા નદીઓઆપત્તિને સમૂહ જેને વિષે, જળના આશ્રયભૂત (પ્રજાઓમાં સ્થાનને નહી પામતે) એવા દરિદ્રપુરૂષની માફક જેને દેખાવ બહુ વિકરાળ થઈ રહ્યો છે. વળી મકર, મીન (મઘર અને માછલાઓ મકર અને મિન રાશિ)ને સંચાર જેમાં રહેલું છે, કુરણયમાનઘન [ઘાઠ–મેઘના ] અંધકાર વડે વ્યાપ્ત છે પર્વતના વિભાગ જેના એવા કૃષ્ણપક્ષના આકાશની માફક અપ્રાપ્ત છે પ્રાંત ભાગજેના એવા સમુદ્રના મધ્યભાગમાં હે નરનાથ ? અમ્હારું વહાણ બહું વેગથી કેટલાક જન ચાલ્યું ગયું તેટલામાં એકદિવસલ્હાણુના ખંભાગઉપર બેઠેલા નાવિકે કહ્યું કે, હેપુરૂષો? એક આશ્ચતહે જુઓ ! પ્રફુલ્લ છે મુખ જેનું અને રૂપમાં દેવસમાન એકઈ પણુ મહાનુભાવ પિતાની ભુજાવડે અપાર એવા આસમુદ્રને તરે છે. એ પ્રમાણે નિયમિકનું વચન સાંભળી મહેં હેડીયામાં બેઠેલા અને તરવામાં કુશળ એવા કેળી લેકેને તરત જ તેની પાસેમેકલ્યા અને તેમનેહે કહ્યું કે તે પુરૂષને તહેઅહીંલાવે. બાદ તેઓ તેની પાસે જઈને કહેવાલાગ્યા. હેભદ્ર? તહુને તેડવા
૨૮
For Private And Personal Use Only