________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
નરવાહના
સમાગમ.
ત્રયે દશરિચ્છેદ.
૪૯
આપના શત્રુના મ્હે સંહારક છે. હવે આપે કોઇ પ્રકારની ચિંતા રાખવી નહીં. વળી હે રાજન ! વિદ્યાધરે હરણ કરેલી સુરસુંદરી નામે તમ્હારી પુત્રી રત્નદ્વીપમાં રહેલી છે. તેના કહેવાથી હું અહીં આવ્યા છું. શ્રીચિત્રવેગને પુત્ર મરકેતુ નામે હું વિદ્યાધરહું. પ્રિયવદાની પાસે તમ્હારી કન્યા સુખેથી રહેલીછે. એમ કહી મકરકેતુ ત્યાંથી ચાલતા થયા. પછી નરવાહન રાજાપણુ અહુ ખુશી થઈને પેાતાના સૈન્યસહિત નગરમાંથી બહાર નીકળ્યા, એટલે સ્વામીરહિત એવું તે શત્રુનું સૈન્ય ત્યાંથી નાશી ગયું. બાદ તે શત્રુજયરાજાના હાથી, ઘેાડા અને રથ વિગેરે જે જે સારવસ્તુ હતી તે સ તેણે પાતાને તાબેકર્યું. માટે હે પ્રિયસખી ! સુરસુંદરી તે ખાખતમાં તું કઇપણચિંતા કરીશ નહીં. કારણકે; ત્હારાપતિએ ત્હારા પિતાને નિ ય કર્યા છે. નવીન વિદ્યાસાધી તૈયાર થયેલા તે કુમારને તે પિશાચ શું કરી શકે ? માટે વૃથા તું ચિંતામાં પડીશનહીં. ચિંતા કરવાથી શરીરને મહુ આઘાત પહોચે છે. અન્યત્ર કહ્યું છે કેઃ—
Acharya Shri Kailassagarsuri Gyanmandir
चिंता चितासमा प्रोक्ता, बिन्दुमात्रविशेषतः । सजीवं दहते चिन्ता, निर्जीवं दहते चिता ॥ ९ ॥
અર્થ-“ આ જગમાં અનેક પ્રકારના વ્યાધિએ ખતાવેલા છે, તેમજ તેમના ઉપચારપણ બતાવવામાં આવેલાછે. તે પૈકીમાં, ચિંતા, એપણ એક અપૂર્વ વ્યાધિ ગણવામાં આવ્યા છે. જેની ઉપમા કાઇની ચિતા સાથે આપવામાં આવીછે, પરંતુ તે ચિતાથીપણ મિ દુમાત્રની અધિકતાને લીધે ચિંતાને અધિક માનવામાં આવેછે. કારણ કે; ચિતા તેા મુડદાને મળે છે અને
For Private And Personal Use Only