________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
એકાદશપરિચ્છેદ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭
જણાવ્યા, ખાદ સુરસુંદરીના એણીઉપર સારા વિશ્વાસ બેઠા. પછી હસિકાએ સુરસુંદરીને કહ્યું કે; હેસખી! ત્હારૂ' ચિરત્ર સાંભળવાની મ્હને બહુ ઉત્કંઠાછે. માટે મ્હારી આગળ ત્હારી સર્વ હકીકત તું પ્રગટકર ત્હારૂં હરણકાણેકર્યું? અને તે શામાટે કરવુપડયું?તેમજહેનેજેકંઇઅનુભવથયાાયતેમ્હનેનિવેદનકર.
એપ્રમાણે હંસિકાનું વચન સાંભળીસુરસુંદરી મેલી, હંસખી?આપ્રમાણે તાતે પણ મ્હને પૂ
સુરસુંદરીપ્રકાશ. યું હતુ અનેમ્હારૂં વૃત્તાંત તેમને સાં ભળવાની મહું ઇચ્છા હતી, પરંતુ લ જ્જાનેલીધે હું તેમની આગળ કઈ બેાલીશકી નહેાતી. વળી હે સખી? મ્હારૂં ચરિત્ર એવુ છેકે, તેને સાંભળીને પાસેના લેાકેાપણ બહુ દુ:ખી થાય તેમછે. માટે હુનેપણ અતિ દુ:ખકારક એવુ તે વૃત્તાંત કહેવું ઉચિત લાગતુ નથી. છતાંપણ હેસખી? બહુ કુતુહલવડે હૈ' હુને પૂછ્યું છે, તેથી હું ત્હને કહ્યુ તેવુ એકાગ્રમન ફરી શ્રવણકર.
કુશાગ્રપુરનગર.
ભૂલેાકને વિષે પ્રસિદ્ધ છે કીતિ જેની, તેમજ ઉત્તમ વેગ વાળા અપ્રતિમ અશ્વો જેની અંદર ૨હેલાછે. અહુ વેગથી ચાલતા ઘેાડાઓના પ્રચંડપાદ પ્રહારવડે ઉડતા રજ:કણાને લીધે પુરાઇગયાછે આકાશ માર્ગ જેને, આકાશમાં ચાલતા પવનને લીધે હાલતી એવી ધ્વજપતાકાઓવડે વિભૂષિતછે દેવાલયે જેનાં, વળી તે દેવાલયેામાં ગંભીર વાગતાં વાજી ંત્રાના નાદવડે પૂર્ણ છે દિગ્વિભાગજેના, દરેક દિશાઓમાં બહુ ધનાઢય એવા શેઠીયાઓના સેકડા સમુદાય જેની અંદર વેપારકરીરહ્યાછે. વાણીજ્ય કલામાંકુશલ અનેશ્રેષ્ઠ એવાવિણુનાથી ભૂષિત, રમ
For Private And Personal Use Only