________________
Shri Mahavir Jain Aradhana Kendra
૩૮૬
www.kobatirth.org
સુરસુ દરીચરિત્ર.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જકન્યાઓ નાના પ્રકારની ચેષ્ટાવ
એને હંમેશાંવિનાદ કરાવેછે. છતાંપણ એને આનંદ પડતાનથી અને પ્રતિદિવસે સુકાતીજાયછે. તેથી એને એવી શીચિતાહશે? કે જેથીઆમાલા દિવસેદિવસે ક્ષીણથાયછે. જો તે પેાતાના માતા પિતાને સ ભારતી હાય તા સ્પુને કહ્યાવિના કેમ રહે ? તેમજ કામવિકારનાસરખા કાઈ તેવાવિકારપણ એનામાંજણાતાનથી. જો તે એકાંતનુ સેવનકરે, તેમજ ભિન્નભિન્ન ચક્રોને એકસરખાં ગાઢવીમૂકે; પ્રિયના સંગમવાળા વાર્તાઓને શ્રવણુ કરવામાં તલ્લીન થાય; તેા હું જાણું કે, એવી ચેષ્ટાએવડે એનામ પ્રેમગ્રહ વિલાસ કરેછે; અને જે તે પોતાનુ યથાસ્થિત વૃત્તાંત મ્હને જણાવે, તા એની પ્રાપ્તિમાં કઇ ઉપાય પણ જરૂર મળી આવે. પરંતુ બહુ પુચ્છવાછતાંપણ આ ખાલા પેાતાના ગલિત - શું ખીલકુલ મ્હને જણાવતી નથી; હવે મ્હારે શુ કરવુ ? કામના સ્વભાવ વિપરીતહેાયછે. વાર્તાકરવાથી તે છુપાઇજાયછે. અથાંત્ પ્રગટ થતાનથી. ચતુર એવી માનસિક ચેષ્ટાઓવડે ગેપવીરાખેલા પણ કામવિકાર જણાઇ આવછે; એમ છતાંપણુ હું કોઇપણ ઉપાયવડે એણીના મનેાગતભાવના તપાસતા કરૂ ? એમ વિચારકરી કમલાવતીએ હસિકાનામે પેાતાનીદાસીને આજ્ઞાકરી. હેહસિકે? સુરસુ દરીના ઉદ્વેગનું કારણશુંછે?તેને
તુ કાઇપણ ઉપાયથી તપાસકર. તે દ્ઘારા સમાન વયનીછે; માટે પેાતાના માનસિકવિચાર હને કહ્યાત્રિના રહેશેનહી, ખાદ હુંસિકા બેલી. હેસ્વામીની? આપની આજ્ઞામાં હુહાજરહ્યું; એમ કહીતે હંસિકા તરતજ ત્યાંગઇ અનેએકાંતમાં બેઠેલીસુરસુંદરીનીપાસે બેસીને તે વાર્તાઓવડે વિનાદકરવાલાગી.સ્નેહસ ચક એવાં કેટલાંક વચન એટલી તેણીએ પેાતાને સદ્ભાવ
For Private And Personal Use Only