________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સુરસુ દરીનું વૃત્તાંત.
૩૮૪
સુરસુંદરીચરિત્ર.
ભયને છેડીદે, હુને પિતાસમાન સમજીનેતુ' સર્વ હકીકતમ્મુખેથી નિવેદન કર. કચાનગરમાં હારાજન્મ થયેા છે? તુ કાની પુત્રી છે ? તું અહીં ક્યાંથીઆવી છે? અને નભસ્તલમાંથી અહી... મ્હારાઉદ્યાનમાં કેવી રીતે તું પડી ? એ સર્વ વૃત્તાંત વિસ્તર તુનિવેદનકર, એ પ્રમાણે રાજાના કહેવાથી મહુલય વડે પીડાયેલી અને અત્યંતશાકમાં ગરક થયેલી તેમાલાએ મ્હાટા નિ:શ્વાસ મૂકયા પરંતુ કંઈપણ એટલી શકીનહીં. ત્યારખાદ ફૈરીથી રાજાએ પૂછ્યું, એટલે બહુકષ્ટથી તે મેલી.હે તાત ? બહુ દુઃખમય એવું મ્હારૂં વૃત્તાંત કહેવાને માટે હું શક્તિમાન નથી, તાપણ પિતાની આજ્ઞા મ્હારે માનવી જોઈએ, તેથી હું કહુઠ્ઠું. જ ખૂદ્દીપમાં ભરતક્ષેત્રછે, તેમાં સુપ્રસિદ્ધ કુશાગ્રપુરનામે નગરછે. તેમાં નરવાહનનામે રાજા છે, રત્નવતીનામે તેની સ્ત્રીછે, હતાત! સુરસુંદરી નામે તેણીની હું. પુત્રી છું. પૂર્વનાં દૃવિહિત એવાં કમોના વિપાકને લીધે કાઇક પિશાચરૂપ દુષ્ટ વૈરીએ મ્હારૂં હરણ કર્યું. એટલું કહ્યુ કે, તરતજ મહુશેાકથી ઉત્પન્ન થયેલા સંતાપવડે તેણીનુ હૃદય મળવા લાગ્યું અને સ્કૂલ અશ્રુને ધારણ કરતી તે ખાલા અત્યંત રૂદન કરવાલાગી. એટલામાં રાજાના અર્ધાસને મેડેલી કમલાવતીદેવીએ તે રૂદનકરતીમાલાને પોતાનાખેાળામાં લઈ લીધી અને તેણીએ કહ્યુ કે; હેવન્સે ! રૂદન કરીશનહીં. આ કઈ દ્વીપાંતરનથી. હે સુતનુ ! આ હસ્તિનાપુરનગરછે; અને આ અમરકેતુરાજા છે. હું પણ કમલાવતી તેમનીસ્ત્રીછું. હારા પિતા મ્હારાસહૈદરછે. હૅવત્સે ! હનેપણુઅમ્હે નામવડે પ્રથમ સાંભળેલીછે. વળી હે સુરસુ દરી ! બહુકાયેનિલીધે કુશાગ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only