________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુરસુંદરીચરિત્ર.. વિચારકરવા લાગ્યા. અરે? આથયું? વળી આવનનિકુંજમાં આવો પ્રચંડ શબ્દશાથીથયેહશે? એમવિચારકરી હું તે તરફ ચાલે તેટલામાં ત્યાં, હેનરેંદ્રી બકુલ વૃક્ષનીપાસમાંભૂમિઉપર પડેલી, મૂછવડે મીચાઈગયાં છે નેત્રો જેનાં, રૂપવડે દેવાંગનાને તિરસ્કારકરતી, નવીનવનવડે અદ્ભુત સૌંદર્યને ધારણ કરતી, મનહર છે સમગ્ર શરીરના અવયવો જેના, એવી એક ઉત્તમબાલિકા, પદ્માસન ઉપરથી પડીગયેલી લક્ષ્મીહાયનેશું? તેમખ્વારા જેવામાં આવી. જરૂર આકાશમાંથી પૃથ્વી પર પડતી એવી આ યુવતિને અકસ્માત્ આપ્રતિધ્વનિ થયેલા છે. આવીદવ્યરૂપવાળી યુવતિરત્નની વિબુધજનોએ શોચવા લાયક એવી આદુરવસ્થા શાથી થઈહશે ? હા? દેવનેવિલાસ વિચિત્ર હોય છે. એમવિચાર કરતે હું શીતલજલના બિંદુએવડે તેનું શરીરસિંચવાલા. તેમજમંદમંદ પવનનાખીને તેનેëસ્વસ્થકરી.બાદતે યુવતિ પિતાના ટેળામાંથી વિખુટી પડેલી મૃગલીનીમાફકચંચલદષ્ટિએ દિશાઓને અવલોક્વાલાગી. ત્યારબાદોં મધુરવાણીથી કહ્યું કે,
સુતનું? તું શામાટેબીએ છે? હેભદ્ર? હત્યારે કિંચિત્માત્ર ભય રાખવો નહીં; હુને તુંપિતા સમાન સમજીલે, તું કેણ છે? અહીંયાં તું કયાંથી પડી છે? નિર્ભય થઈ તું હુને સર્વ હકીકત નિવેદન કર. વળી હેસુતનું? તું સ્વર્ગલોકમાંથી પડી ? કિંવાશાપથી હણાયેલી તું દેવાંગના છે? કિંવા વિદ્યાથી ભ્રષ્ટ થયેલી કે વિદ્યાધરની પુત્રી છે? કિંવા હારારૂપના અવલોકનવડે હરણ કરવાની બુદ્ધિવાળા કોઈપણુઆકાશમાં ગમનકરતા વિદ્યાધરના હૃસ્તમાંથી તું પડી ગઈ છે? હસુતનું? સત્ય હકીકત તું હારી આગળ પ્રગટ કર; હેભદ્રે? આ ઉદ્યાનમાં તુંનિરાધાર નભસ્તલમાંથી શા માટે પડી? એ પ્રમાણે મહેં હેને બહુ આગ્રહકી
For Private And Personal Use Only