________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દશમપરિષદ,
अपं. બાદ તે દીવ્યમણીથી જડેલી વીંટી હારી આંગળીએ
થી કાઢીને તે બાળકના કંઠમાં મહેં પુત્રરક્ષા. બાંધી. તે સમયે તેની રક્ષા માટે મહેકહ્યું
કે; આ દીવ્યમણીના પ્રભાવથી વ્હારા. પુત્રના શરીરે, ભૂત, પ્રેત, પિશાચ, હિંસક શ્વાપદ અને દુષ્ટતું વિગેરે કોઈપણ પ્રહારમાકરે. હે વનવાસી દેવ? અને દેવીઓ?
હારૂં એકવચન તહે સાંભળે? હાલમાંપુત્ર સહિત હું આપને શરણે રહીછું, માટે માંસાહારી એવા સિંહ અને વ્યાધ્રાદિક દુષ્ટપ્રાણુઓથી આ ભયંકર અટવીમાં તમ્હારે હારું અનાથનું પ્રયત્ન વડે રક્ષણ કરવું. હેપુત્ર? આ રાત્રી જે મ્હારી હસ્તિનાપુરમાં આવીહત--
તે, આ વખતે રાજાને વધામણી મળીદેવીને પશ્ચાત્તાપ. હોત. તેમજ હેપુત્રી સમસ્ત પરિજન,
નગરનાલેકે, સામંત, મંત્રી અને અન્ય અધિકારી વર્ગમાં હારા જન્મના સમયે કેને આનંદ ન થાત? હેપુત્ર? દુર્વિહિતવના ગવડે ભયંકર જંગલમાં હારે જન્મ થયો છે માટે મદભાગી એવી હું અહીં શું કરું? વળી હેપુત્ર? હારે જન્મથવાથી આ અરણ્ય પણ હાલમાં વસ્તિસમાન રહને લાગે છે. હેવન્સ? તું મહારા ખેલામાં બેઠે છે તેથી હું નિશ્ચિ થઈછું. હેપત્ર? સૂર્યના કિરણે વડે નષ્ટથયું છે અંધારૂ જેનું એવા દિવસને પ્રાદુર્ભાવ થશે, ત્યારે હું ત્યારૂં મુખ જોઇને કૃતાર્થ થઈશ, એમ હું પ્રલાપ કરતી હતી, તેટલામાં માર્ગના શ્રમથી થાકીગચેલી, તેમજ સર્વઅંગે શિથિલ થઈગયેલાં અને પ્રસવની વેદ ના શાંત થવાથી ત્યાં મહુને નિંદ્રા આવી ગઈ. પછી ક્ષણ માત્રમાં હારા મંદભાગ્યને લીધે કેઈએ પણ ઉચ્ચારેલે શબ્દ મહારાસ
For Private And Personal Use Only