________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૩
દશમપરિછેદ. આમતેમ ભટકવા લાગી. ત્યારબાદ ભયને લીધે ચંચલછે નેત્ર જેનાં, તેમજ તેનિર્જન વનમાં ચારેતરફ પ્રરિબ્રણકરતી,ઉન્માર્ગે ચાલવાથી ભાગેલાકાંટાઓવડેવ્યાસ છે ચરણુજેના માર્ગનાશ્રમથી બહથાકીગયેલી, ડગલેડગલે અત્યંત અશક્તિનેલીધે રૂદન કરતી, એવીહું બહુવ્યાકુલથઈગઈ.અને ચારેતરફવસતિને તપાસ હુંકરતી હતી, પરંતુ કોઈપણ ઠેકાણે પક્ષીસરખું પણ મ્હને જોવા મળ્યું નહીં. બાદ એક ઉંચા ટેકરે આ હેનીઉપરચઢી મહેં જોયું કેઈ. પણુદિશામાં વસ્તિ દેખાઇનહીં, સર્વત્ર સર્પોના સમુદાય જેમાં પ્રસરી રહ્યા છે એવી ભયંકર અટવી શિવાય કંઈપણ હું જોઈ શકી નહીં, કેઈઠેકાણે ભયજનક એવા કેસરી–સિહોના નાદ સાંભળીને મૃગલાઓ બહુ ત્રાસગવી રહ્યાહતાકેઈઠેકાણેમદોન્મત્ત, એવા જગલીપાડાઓનાં મહેટ યુદ્ધમચી રહ્યાંહતાં. કોઈ ઠેકાણે. દાવાનળથી બળતા એવા પ્રાણુઓના ભયંકરશો સંભળાતા હતા. કેઈ ઠેકાણે પ્રચંડ સ્વભાવાળા ગુંડાઓએ મારી નાખેલા અનેક મૃગલાઓનારૂધિરને લીધે બહુભય લાગતેહતો કેઈઠેકાણે સિહના દર્શનથી અનેક ગજે દ્રો નાઠાનાઠ કરી રહ્યાહતા. વળી. મહેટાં ધનુષ જેમનાહસ્તમાં રહેલાં છે એવા સરકારી પુરૂષ જેની અંદરપરિભ્રમણકરતાહતા, (મઘા નક્ષત્ર, ધનરાશિ, હસ્ત અને આદ્રનક્ષત્ર જેમાં ગતિ કરે છે.) હેટા આકડાઓના મૂળવડે વ્યાસ, (કાનક્ષત્ર, સૂર્ય, અને મૂલનક્ષત્રથી વિરાજીત) ઉત્ત મત્રતધારી મુનિઓવડે વિભૂષિત, (પૂર્વાભાદ્રપદ તથા ઉત્તરભાદ્રપદ અને શ્રવણ નક્ષત્રવડે વિભૂષિત) શુષ્ક એવાંમૃગલાઓનમસ્તકો (શુક્રવારઅનેમૃગશીર્ષ નક્ષત્ર) વડે સમન્વિત, મહેતા ચિતરા તથા રેહિ ઔષધિ (ગુરૂવારચિત્રા અને રોહિણીનક્ષત્ર)થી સુશોભિત, શાખા વિનાના સ્પષ્ટ દેખાતા મંદારવૃક્ષે. (વિશાખાનક્ષત્ર અને પ્રકટ એવા શનિ અને મંગલ) જેમાં દીપી રહ્યા છે. તેમજ અનેક આક્ષ-રીંછપશુઓ (નક્ષત્ર)થી વ્યાસ
For Private And Personal Use Only