________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૩
દશમંપરિચ્છેદ સુમતિનૈમિતિક. વિનયપૂર્વક કહેવાલાગ્યા. હેનાથ? સુમતિનામે નૈમિત્તિક આપનાદનમાટે
દ્વારમાં ઉભાછે તે સાંભળી રાજાએાલ્યા. હેસુલટ? જેના આન દેશથી તેસમયે નરવાહનરાજાએ ઠુને દેવી આપીહતી, તેઆ સુમતિનૈમિત્તિક શું અહી આવ્યેછે? પોતાની પાસમાં રહેલા પુરૂષાએ જવામમાં જણાવ્યુ કે; હેનરેદ્ર ? હા તેપેાતેજ આવેલાછે. રાજાએહુકમકર્યા, જલદીએનેઅહી લાવે. કારણકે, દેવીનું વૃત્તાંત અને આપણે પુછીોઇએ. એમ રાજાનુ વચન સાંભળી તરતજ દ્વારપાળે હેને હાજર. રાજાએ તેને સત્કારો, આદ્ય સુમતિ વિનયપૂર્વક રાજાનેપ્રણામકરી યાગ્યાસને બેસી ગયા. રાજાઓલ્યા. હનિમિત્તવેદી કમલાવતીદેવી જીવેછેકે નહીં તેતું અમ્હનેકયું. જ્ઞાનના ઉપયેાગવડસુમતિએ કહ્યુ કે,હેપાર્થિવ? દેવીજીવેછે અને હાલમાંઅક્ષતશરીરવાળી તે પેાતાનાબવર્ગ ને મળીગઈછે; તેની કંઈપણતમ્હારે ચિંતા કરવાજેવુંનથી. પુન: રાજાએપૂછ્યું,હેનૈમિત્તિક? તેણીનેામ્હને સમાગમ કયારે થશે? તેમજ તેણીના ગર્ભની શીવ્યવસ્થાથશે? એપ્રમાણે રાજાના પુછવાથી નૈમિત્તિકે ઉપયોગદઇને કહ્યુંકે; હેનરાધીશ?જ્યારેતહે સ્વપ્નમાં બહુ વિષમસ્થાને રહેલી પુષ્પમાલાને ગ્રહણ કરશે! ત્યારથીએકહિને તન્હનેદેવીના સમાગમથશે. તેમજતે દેવીને પુત્ર જન્મશેકે; તરતજ તે પાતાનીમાતાથી વિયુક્તથશે. હેનરે - *? આપ્રમાણે મ્હારૂં નિમિત્તશાસ્ર કહેછે. કીથીપણ રાજાએ પૂછ્યું; તેપુત્રનુ હરણથયાબાદ તે જીવશેકે નહી? અને તે કયાં રહીને મ્હોટા થશે ? તેમજ તેના સમાગમ અમ્હને કયારેથશે? સુમતિબેાલ્યે. હેરાજ? તમ્હારાપુત્ર ખડુસમયસુધીજીવશે, પરંતુ તે કયા સ્થાનમાંરહીને મ્હાટા થશે તેવુ જાણીશકતાનથી.
૨૩
For Private And Personal Use Only