________________
Shri Mahavir Jain Aradhana Kendra
--
www.kobatirth.org
દશમચ્છેિદ :
૩૪૧૨
અર્થ જોકેઘરનીઅંદરઅન્યમનુષ્ય ભલે સખ્યાબંધ વિદ્યમાનહાય, પરંતુ એક પુત્ર નહાય તાતે સત્ર શખ્ય કહેલુંછે. તેમજ અવિનાની સર્વદિશાએ સુની લાગેછં. ભૂખનું હૃદય શૂન્યતાને ધારણ કરેછે. અને રિદ્ધપણુ તા સર્વ પ્રકારે શૂન્યજ હાયછે. અર્થાત તેઓ કંઇ ઉપયાગીનથી. માટે હું દેવ ? તહે હુને પુત્રઆપે. અને જો નહીં આપેાતે મ્હારૂંજીવન રહેવાનું નથી એમ તમ્હે સમજજો. મ્હારાસ્તનપણુ તુટીજાયછે.દુધ ચાલ્યુ જાયછે. હવ અન્યકેાઇગતિ રહી નથી.
એપ્રમાણે પેાતાની સ્ત્રીના આગ્રહજાણી રાજા બેન્ચેા; હું દેવિ ? પુત્રસ બ’ધી તું કાઇપ્રકારના શાક કરીશ નહી . હું દનુ આરાધન કરીને જરૂ૨ હારા મનારથ પૂર્ણ કરીશ. એ પ્રમાણે દેવીને શાંતકરીને રાજાશ્રીજીને*ભગવાનના મંદિરમાં ગયા અને યથાવિધિ ભગવાનની પ્રતિમાની પૂજાકરી. ખાદ તેણે શ્વેતવસ્ત્ર ધારણકયા, તેમજ મણિ સુવર્ણાદિકનાં સર્વ આભરણા પાતાના શરીરઉપરથી ઉતારીનાખ્યાં. પછી તે પાષધશાલામાંગયા અને ત્યાંતેણે વિધિપૂર્વક અહૂમતપના અભિગ્રહ કર્યો. ખાદ દના આસનઉપરબેસી તે કહેવાલાગ્યાકે; શ્રીજીનશાસનની ભક્તિમાં તત્પર એવા કોઈપણ દેવ અથવા દાનવહાય, તે જલદી મ્હારા સાંનિધ્યમાં આવાઅને મ્હારા મનાવાંચ્છિ ને પૂર્ણ કરી.એમવિચારકરતા તે રાજા,કાઇ પણ માણસ ત્યાં ન આવીશકે તેવે દાખસ્તકરી એકાંતમાં સ્થિરઆસને બેસીગયા. જ્યાં બેઠે ત્રદિવસ થયા એટલે તેજ રાત્રીના છેલાપ્રહરે પેાતાની કાંતિવડે નાશકર્યુંછે સમદિશાએ નુ અધકાર જેણે અને તેજોમયછે શરીરજેવુ એવા એક પુરૂષને
પુત્રમાટે ઉપાસના.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only