________________
Shri Mahavir Jain Aradhana Kendra
૩૧૪
www.kobatirth.org
સુરસુંદરીચરિત્ર.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
तथाच - यदयं स्वामी यदिदं सद्म, सर्वं चैतन्मिथ्या छद्म । यदयं कान्तो यदि कान्ता, सोऽयं मोहो हन्त ? दुरन्तः ॥ २॥
અર્થ - ખરેખર આદુનીયામાં સ્ત્રી એકપરિભવનું કારાગૃહછે. જનએજબ ધનરૂપથઇપડેછે.વિષયા એજપ્રાણહારક વિષસમાન હ્યાછે. છતાંઆમાવિલાસલેાકેાને કેવાનચાવીરહ્યો છે? જે શત્રુઆછે તેઆને મિત્રની લાગણીથી જોયા કરેછે.
“ વળી આ મ્હારી સ્વામી અને અમ્હારૂંઘરછે એવી જે અહીં બુદ્ધિ મુહપુરૂષોના હૃદયમાં ઘુસીગઈછે, તે સર્વ મિથ્યાજ્યવહારનીજ પ્રવૃત્તિછે, તેમજ આ મ્હારા પતિ અને આ મ્હારી સ્ત્રી એમ જે સ્ત્રીપુરૂષાસમજેછે; તે કેવલપરિણામે દુ:ખદાયક એવા આ માહવિલસીરહ્યો છે. ”
દુરંત દુ:ખમાં ફસાયેલા તે ચિત્રવેગને જોઈ દેવમેહ્યા. હેસુલગ ? કેવલ સ્ત્રીના મેાહથી શરીરને હાનિ પહેાચાડનાર એવા આ બહુ શાકવડે ત્હારા આત્માને તુ શામાટેહેરાનકરેછે? હેતુ દર ? વિબુધજનાએ નિ ંદવાલાયક એવા આ અયેાગ્યઆચરણને તુંછેડીદે અને વસ્તુસ્વરૂપની ભાવનામાં પ્રયત્નકર. જેથી આ સર્વ હારા ઉપદ્રવા શાંતથઈ જશે. વળી આ અનંત સંસારમાં પરિભ્રમણકરતા જીવાના ઇષ્ટ અને અનિષ્ટલદાયક સયેાગ અને વિયેાગ સેંકડાવાર થયા કરે છે. તેમજ બુદ્ધિમાન પુરૂષોએ સંસારનું સત્ય સ્વરૂપ જાણીને ઈષ્ટ વસ્તુના સયેાગમાં હ ધારવાનહીં અને વિચાગમાં ખેદપણકરવાનહીં. વળી હે ભદ્ર! પૂર્વભવમાં હું ચારિત્રગ્રહણ કર્યાપછીપણુ તે સમયે રાગને ત્યાગકયોનહીં, તેના પ્રભાવથી સ્વર્ગમાં પણ રૂદ્ધિ, અલ અન તેજવર્ડ હીનપણુ તુંપામ્યા. તેમજ આ જન્મમાંપણ પૂર્વ કર્મ નાદોષથી આ વિયેાગદશાનેનુંપામ્યા. એમ છતાં હજી
For Private And Personal Use Only