________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવમપરિવછેદ.
૩૧૧ પ્રથમ દાસપણુને પામેલો હોય છે તે પણ તે પુરૂષ દુનીયામાં પૂજ્યતાને ધારણ કરે છે તેમજ મુખેમાણસ સ્વ૫સમયમાં ઉ. ત્તમ પ્રકારની જ્ઞાનસંપત્તિઓને પ્રાપ્ત કરે છે. આ સર્વેચારિત્રના ગુણે અપૂર્વલાભને આપનારા કહ્યા છે.”એપ્રમાણે શ્રી કેવલીભગવાનનું વચન સાંભળી; હેભગવન? આપનું વચન સત્ય છે એમ કહી બહુમાનપૂર્વક તેમના વચનનું સ્મરણ કરતો હું તે મુનીંદ્રને ત્રણ પ્રદક્ષિણા દઈ ફરીથી વંદન કર્યા બાદ ત્યાંથી આકાશમાર્ગ ઉડીને અહીં હારી પાસે આવ્યાછું.હે ચિત્રવેગ? જે હેં હને પૂછ્યું તે સર્વવૃત્તાંત મહે હને કહ્યું. હવે હાલમાં જે મહારે કરવાનું હોય તેની તહે આજ્ઞા કરે.તે સાંભળી ચિત્રગબે. હે સુરત્તમ! મ્હારૂં એકવચન તહે સાંભળો. ભુજના પાશથી બંધાયેલો અને બહદુ:ખી એ હુનેઈ કરૂણશબ્દોથી વિલાપકરતીએવીહારી સ્ત્રીને જે નવાહનરાજ ઉપાડીગ છે; તે નિરવધિદુ:ખમાં આવી પડી હશે. વળી રૂદનકરતી તેણીના વિલાપને કરૂણશબ્દ સાંભળીને હારા હૃદયમાં જેટલું દુઃખ થયું છે, તેટલું દુઃખ અનેક સર્પોના વીંટાવાથી પણ હુને થયું નથી. હાલમાં તેણીની કેવી સ્થિતિ હશે? કિંવા તે બીચારી જીવતી હશેકે નહીં! તે સર્વહકીક્ત તહેન્ડને કહે. કારણકે, આપ અવધિજ્ઞાનવડે દરેકવૃત્તાંત પ્રત્યક્ષની માફક જાણે છે. ત્યારબાદ તેદેવ કિંચિત્ હાસ્યકરીને બોલ્યો. હેભદ્ર! સાવધાન થઈ તું સાંભળ. હેચિત્રવેગ? રૂદનકરતી એવી હારી ભાર્યાને નવા
હનવિદ્યાધર ગંગાવનગરમાં લઈવિષભક્ષણ.
ગયેહતો ત્યારબાદ તેણે પિતાના અંતઃપુરમાં તેણુને દાખલ કરી, પરંતુ બહુ
For Private And Personal Use Only