________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૦
સુરસુંદરીચરિત્ર. હુને જોઈ એકદમ હારી પાસે આવ્યો. પૂર્વનું વૈર સંભારીને હાર વધને માટે તેણે અહીં આવીને આ સર્વ સમારંભકર્યો. હભદ્ર! આ હારા વેરનુંકારણ મહે હુને વિસ્તારપૂર્વક કહ્યું. હે ચિત્રવેગ? ફરીથી હેં શ્રી કેવલીભગવાનને પૂછ્યું કે,
હે ભગવન્ ! હવે હારું આયુષ કેટલું પુનદેવપ્રશ્ન. બાકી રહ્યું છે અને મહારે જન્મ હવે
કયાંથશે? વળી હારે પિતા કે શું થશે ? તેમજ શ્રીજૈનધર્મનો પ્રતિબંધ મ્હને કણકરશે? એ પ્રમાણે
હારા પ્રશ્નસાંભળી શ્રી કેવલીભગવાન બાલ્યા. હેસુરોત્તમ! એકવીશકેટકેટવર્ષ આયુષ હજુ હારું બાકી રહ્યું છે. તેટલું આયુષ પૂર્ણ કર્યા બાદ ત્યાંથી ચ્યવને તું હસ્તિનાપુરમાં શ્રી અમરકેતુ રાજાની પ્રિયપત્ની કમલાવતી દેવીનીકુક્ષિએ બહુમાનતાઓ વડે પુત્રપણે ઉત્પન્ન થઈશ. બાદ પૂર્વભવને વૈરી એ એકદેવ હારી માતાસહિત મ્હારૂં ત્યાંથી હરણકરશે અને તે ચિત્રગ? વિદ્યા ધરેંદ્રને ત્યાં તે મહેટો થઈશ. વળી મારી પાસે આવતો એવો. તું જેને દીવ્યમણી અર્પણ કરીશ તેજ હારે તે જન્મમાં સત્ય પિતા થશે. તેમજ સુપ્રતિષસૂરિની પાસે ગૃહિધર્મ પામીને ૫શ્ચિાત્ ચારિત્રપાળીને તું સંસારને ઉછેદકરીશ.“અહો ચારિત્રને મહિમા દેવતાઓને પણ દુર્લભ છે. શાસ્ત્રમાં પણ કહ્યું છેકે –
अपवित्रः पवित्रः स्या-द्दासोविश्वशतां भजेत् । मूलं लभेत ज्ञानानि, मक्षु दीक्षामसादतः ॥ १ ॥ અર્થ–“દીક્ષાના પ્રભાવથી અપવિત્રહોય તે પવિત્ર થાય છે.
For Private And Personal Use Only