________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૦૨
www.kobatirth.org
સુરસુંદરીચરિત્ર.
કામાં નિરપેક્ષ, પ્રદામાંજ કેવલપ્રેમી અને અન્યકાર્યાથી વિમુક્ત એવા પેાતાના લઘુભાઇને જોઈ, ગુરૂમહારાજને વિચાર યેાકે; આખિચારા અજ્ઞાત મ્હારાભાઇ રાગથી વિમૂઢખની શ્રી જૈનધર્મ એટલે શું ? તેના લેશમાત્રપણ વિચારકરતાનથી. અને કેવલ ઈંદ્રિયાના વિષયામાંજ મગ્નરહે છે. આવી અજ્ઞાનતાને લીધે દુલ ભ એવા આ મનુષ્યભવપામીને પણ ધર્મ રહિત એવે! આ પામર નરકસ્થાનમાં જશે. તેમજ ઘેાર એવી અનેકતિર્યંચયાનીમાં દુર તદુ:ખાનાલેાક્તાથશે. માટે રાગથી વિમૂઢબનેલા તેઅજ્ઞાનીને કાઈપણ ઉપાયવડે હું જાગ્રત્ કરૂં. એમ વિચારકરી ગુરૂએ બહુ આગ્રહપૂર્વક પેાતાનાભાઇને એલાવરાવ્યા. ધનવાહનને પાતાનું મકાનછેાડી ત્યાંજવું એ અહુ અશકય થઇપડયું, પરંતુ અહું ઉપરાધને લીધે મહામુરી ખતે તે સૂરીશ્વરને વંદનકરવા આવ્યા. વંદન કર્યાબાદ તે ધનવાહન સૂરીશ્વરની આગળ બેઠા.
ગુરૂ ચિંતા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપદેશ.
સૂરિએ તેને ઉદ્દેશીને હિતાપદેશના પ્રાર ભક. હુંભદ્ર ? વિષયરૂપી માંસમાં લુબ્ધથઈ તું હારૂં ગુરૂમહારાજને ભવિષ્ય કેમબગાડેછે ? લગારવિચારતા કર, અનંતપુદ્ગલ પરાવર્તનાવડે આ મનુષ્યભવ પ્રાપ્ત થાયછે, તેમાંપણ આવા ઉત્તમપ્રકારના સર્કુલમાં જન્મીને કેવલ વિષયસેવનથી તું મનુષ્યભવને વૃથા શામાટે હારીજાયછે? હેમહાનુભાવ? વિષયામાં ઢપ્રીતિવાળા પ્રાણીઓ અશુભકર્મોને ઉપાર્જનકરેછે. અને રિણામે તેમના વશથઇ સંસારમાં અવતરીને તે અધમયેનીએમાં પરિભ્રમણકરેછે. તેમજ તે વિષયમાં લુખ્ખ
For Private And Personal Use Only