________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વષ્ઠ પરિચ્છેદ
૨૨૩ કર વળી હે સુંદરિ ? જે કે, અજાણતાં આ શીલખંડનનું પાપ આચરેલું છે, તેમ છતાં પણ આ હારા પાપરૂપી રેગને નિમેલ કરવામાં દીક્ષા એ પરમ ઔષધરૂપ થાઓ? તે પ્રમાણે સાંભળીને વસુમતીએ પણ દેવવચનને બહુ માન્ય કર્યું. પછી પોતાના બંધુવની તેણીએ આજ્ઞા માગી એટલે તેઓએ પણ સંમતિ આપી અને તેજ નગરીમાં સુધર્મ નામે સૂરીશ્વરની ચંદ્રયશા નામે મહત્તરિકા એટલે મુખ્ય શિખ્યા હતી, જેને ચરણકમલની સેવામાં અનેક સાધ્વીઓના સમુદાય રહેતા હતા, તે ગુરૂની પાસમાં તે દેવ પિતેજ મહાટી વિભૂતિ સાથે વસુમતીને લઈ ગયા. બાદ તે ચંદ્રયશા સાધ્વીએ આગમોક્ત વિધિ પ્રમાણે તેણીને દીક્ષા આપી.
હવે તે દેવ સુમંગલ વિદ્યાધરની ઉપર બહુ કપાયમાન થયે હતો, પરંતુ તેના મુખની દીનતા જોઈને તેના હૃદયમાં દયા આવી, તેથી તે બિચારાને તેણે માર્યો નહીં, પરંતુ માનુષોત્તર પર્વતથી પણ આગળ ઉપર ઘણે દૂર લઈ જઈને તેને ત્યાં છોડી મૂકો. ત્યારબાદ તે ચંદ્રાન દેવ પણ ઝડપથી પોતાના વિમાનમાં ચાલ્યા ગયે. દીક્ષા ગ્રહણ કર્યાબાદ વસુમતી સાથ્વી પણ સમિતી અને
ગુપ્તિ પાલવામાં નિરંતર સમ્યફ પ્રકારે વસુમતીસાવી. ઉપગ રાખવા લાગી. સ્વાધ્યાય
ધ્યાનમાં હમેશાં તત્પર અને વિનય કરવામાં બહુજ ઉઘુક્ત થઈ. અનુક્રમે બહુ પૂર્વ લાખ વર્ષ સુધી શ્રમણે દીક્ષા પાળીને અંતે વિધિપૂર્વક સંલે બનાવડે પોતાના દેહને તેણેક્ષણ કર્યો, પરંતુ અનુરાગના વશથી પોતાના
For Private And Personal Use Only