________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૦૦
સુરસુંદરીચરિત્ર. સમાન અને નેત્રવડે હરિણીસમાન તે ચંપકમાલાની સાથે આનંદપૂર્વક માનવના ભેગોને વિલાસ કરતા તે અશનિ વેગ પિતાને સમય વ્યતીત કરવા લાગ્યો. મેઘનાદ મંત્રી પિતાના અધિકાર પ્રમાણે રાજ્યકાર
ભાર ચલાવતા હતા. પરંતુ નીતિમાદીક્ષા ને કોઈ પ્રકારે વિરાધક થતા નગ્રહણ હોતે તેમજ રાજાને તથા પ્રજાને પણ
તે અપ્રિય નહોતે. રાજા અને પ્રજા એ બંનેને શાંતિકારક એવો કાર્યવાહક વિચિતજ મળી આવે છે. તેમજ અન્યત્ર પણ કહ્યું છે કે – नरपतिहितकर्ता द्वेष्यतां याति लोके,
जनपदहितकर्ता त्यज्यते पार्थिवेन्द्रैः। इति महति विरोधे वर्तमाने समाने,
नृपतिजनपदानां दुर्लभः कार्यकर्ता ॥१॥
અર્થ– અધિકારના આવેશમાં રહીને જે, મંત્રી રાજ્યપક્ષનું જ કેવલ હિત સાધવામાં સાવધાન રહે તે સમગ્ર પ્રજાને દ્વેષી બને છે. અને જે પ્રજાનું હિત કરવામાં ઉઘુક્ત થાય તે, રાજા તરતજ તેને વિદાય કરે છે. માટે રાજા અને પ્રજા એ બંનેને રંજન કરી ઉભયનું હિત કરનાર એ અધિકારી બહુ દુર્લભ હેાય છે” એમ છતાં પણ આ મંત્રી સર્વને પ્રીતિપાત્ર થઈ પડયો. એનું કારણ માત્ર એજ હતું કે, તે લેશ માત્રપણ નીતિમાર્ગનું ઉલ્લંઘન કરતે નહોતે. તેમજ તે ધર્મશાસ્ત્રમાં પણ બહુ કુશલ હતો. શ્રીજીનેભગવાનની પૂજા ભક્તિમાં તે અગ્રણે હતે. સાધર્મિકવા
For Private And Personal Use Only