________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭
પ્રસાદીકૃત ગ્ર ંથાના ઉત્પાદક મહાત્માએની કેટલી ઉદારતા !! કેટલી દયાલુતા ! કેટલી વિજ્ઞાનતા !! અને કેટલી ઉપકારિતા ! પ્રાચીનકાળમાં જે સત્પુરૂષો પેાતાની હયાતીમાં જ્ઞાનદીપકદ્વારા લેાકેાના મેતિમિરને દૂર કરી અગમ્યવસ્તુનું ભાન કરાવતાહતા એટલુંજનહી,પર ંતુ હાલમાંપણ અલૌકિક રસમય એવીકથાસરિતના પ્રવાહવડે જ્ઞાનાંકુરાની પુષ્ટિ કરતા તે તેવાને તેવાજ પેાતાની વિદ્યમાનતા ભાગવી રહ્યાછે. અહા! આવા સત્પુરૂષ!નું જીવન એજ જીવનગણાય. પોતાના અસ્તિત્વમાં લેાકેાપકારની જેમણે સીમા રાખીનથી. તેમજ વમાનમાંપણ જેમના ઉપકારની સીમા ટાંકી શકાતીનથી. સજ્જને ? આવા જ્ઞાનીમહાત્માએ સદાનેમાટે અપૂર્વ પરાપકાર કરીરહ્યાછે. જેમણે પેાતાના શરીરઉપર મમત્વભાવ રાખ્યાનથી. માત્ર પાપકૃતિનેજ મુખ્યસ્થાને ગણેલી છે, એવા સજ્જન પુરૂષ બહુ વિરલા હોય છે. જેમકે विद्वांसः कति योगिनः कति गुणैर्वैदग्ध्यभाजः कति,
प्रौढा मत्त करीन्द्रकुम्भदलने वीराः प्रसिद्धाः कति । स्वाचाराः कति सुन्दराः कति कति प्राज्यप्रतिष्ठावराः, किन्त्येकविरलः परोपकरणे यस्याऽस्ति शक्तिः सदा ॥ १ ॥
અં-આ દુનીયામ પરોપકારનેમાટે કેટલાકવિદ્વાન પુરૂષો પાતાની શક્તિમુજબ ઉપદેશ આપતા પેાતાને કૃતાર્થ માનેછે. તેમજ કેટલાક યેાગીમહાત્માએ ચેાગમાર્ગનું અવલંબનઆપી આહારવિહારાદિક ક્રિયાઓને ટકાવીરહ્યાછે, કેટલાક મહારાયેા પેાતાના દાદાક્ષિણ્યાદિક સગુણાવડે લેાકેામાં પ્રૌઢતર ઔજસ વિસ્તારી રહ્યાછે. કેટલાક વીરપુરૂષો મદોન્મત્ત ગજેદ્રોનાં કુંભસ્થલોને વિદારવામાં પ્રચંડ શક્તિમાન હોયછે, વળી કેટલાક મહાત્માએ તપશ્ચર્યાદિક પેાતાના સદાચારામાં પ્રસિદ્ધિ મેળવીને લેાકેામાં સદાચારની જાગ્રતી ફેલાવેછે. કેટલાક સૌમ્યભાવમાં રહ્યાતા દુતાના દુર્ભાવને હઠાવવામાં એક દૃષ્ટાંતતરીકે લેખાયછે. વળી કેટલાક સજ્જતા ઉત્તમપ્રકારની પ્રતિષ્ઠા
For Private And Personal Use Only