________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમપરિચ્છેદ.
૧પ અદ્વિતીય, અને બહુ ફના ભારથી નમી ગયેલા વિવિધ વૃક્ષોના સમૂહથી હમેશાં વ્યાસ,એવા એક વન નિકુંજમાં ગયા. ત્યાં આગળ મંદમંદ સંચાર કરતા સુકેમળ પવન વડે કંપતા સુંદર પદ્ધોના સમૂહને લીધે બહુ શોભાયમાન, તેમજ અનેક ભ્રમરીઓનાં ટેળાં વડે વાચાલિત થયેલાં અને રક્તપુપે વડે દેખાવમાં લાલ કાંતિમય એ એક અશોક વૃક્ષ તેમના જેવામાં આવ્યું. તે અશોકની નીચે સુવર્ણ પદ્મની ઉપર બેઠેલા એક મુ
નિવરનાં તેમને દર્શન થયાં, તે મુનીપ્રભજનમુનિ. દ્રની આગળ તેમના ચરણ કમલને
ઉદેશીને અનેક વિદ્યાધર, નર, કિનર, અને દેવતાઓના સમુદાય બહુ પ્રેમથી નમન કરતા હતા, તેમજ સુરેંદ્રો જેમની સ્તુતિ કરતા હતા, અને ઉત્પન્ન થયું છે શ્રીકેવલજ્ઞાન જેમને એવા તે મુનીંદ્રની પાસે તેઓ બન્ને ગયા; એટલે જવલન પ્રત્યે તેમને ઓળખ્યા. અને તરતજ તે બોલ્યો કે, આતો તે હારા પિતા પ્રભંજન મુનીશ્વર છે. આ પ્રમાણે ચિત્રગતિને કહીને તેઓ બંને જણ આનંદમાં મગ્ન થયા છતા ત્રણ પ્રદક્ષિણું દઈ હર્ષ વડે રોમાંચિત થઈને શ્રીકેવલીભગવાનના ચરણ કમલમાં વિનયપૂર્વક કાનામ કરી ભૂમિઉપર બેઠા. મનુષ્યોને વિનયગુણ મુખ્ય ગણાય છે. કારણકેવિનયવાન પુરૂષ સર્વત્રસુખી થાય છે. અન્યત્રપણુકહ્યું છે કેविनयेन भवति गुणवान् , गुणवति लोकोऽनुरज्यते सकलः। अनुरक्तस्य सहायाः, ससहायो युज्यते लक्ष्म्या ॥१॥
For Private And Personal Use Only