________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૩
કારણકે પાશ્ચાત્યપ્રજાને બૌવિચારા તેના તેજ સ્વરૂપમાં સ્ફુરી આવે છે, શબ્દ એ એક એવા અપૂર્વગુણછે કે જેના સદાકાલ સાવ રહ્યા કરેછે. માટે સમષ્ટિધારક લેખકેાના વિચારતર હંમેશાં લક્ષ્યરાખી તેપ્રમાણે પેાતાની પ્રવૃત્તિ સુધારવા પ્રયત્ન કરવા, જેથી પોતાનુ સદ્તેન અતિ ઉચ્ચક્રેાટીને પ્રાપ્ત થાયછે, તેમજ તે તાત્ત્વિક અને રસિક ભાવમાં નિમથઇ બહુ વિનીતભાવના પ્રવર્ત્ત ક બનેછે, એમત્ર હ ંમેશાં ભૂલવાજેવા નથી. “મુજ્ઞેયુ વિ ચત્તુ” સુરપુરૂષોને બહુ શું કહેવું? શ્રી વિક્રમ સં. ૧૯૮૧
શ્રી વીર્ સં. ૨૪૫૧
શ્રી બુદ્ધિ સં. ૧
ઇસ્વીસન. ૧૯૨૫
સ્થાન રાજનગર-હડીભાઇની મ્હારની વાડીમાં.
વૈશાખસુદિ ત્રીજ [ અક્ષયતૃતિયા] તે રવિવાર.
}
ॐ श्री केशरीया नाथाय नमः
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લી આચાર્ય અજીતસાગર.
ॐ अर्हमहावीर ? ॐ शान्तिः ३
For Private And Personal Use Only