________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાગરચંદ્ર કથા.
(૪૩)
સંસર્ગ છે. તેથી ગ્મા મુનિ .ઉપર ત્હારા પક્ષપાત છે. જેથી તે પાપનું ફૂલ તુ અનુભવે છે. ગુણચદ્ર મેલ્યા હું બધુ ! આ મુનિ સંબંધી તને દ્વેષ હાવાથી અહીં રહીશ અથવા જઈશ તાપણુ તને લાભ થવાને નથી. જો કે પૂજય એવા મુનિવરે। સ્વાભાવિક જ મંગળ સ્વરૂપ હાય છે, પરંતુ નિ ંદા કરનારને અતિશય મગળ ફલદાયક થાય છે. તેમજ તેને ઉભય લેકમાં ક્રુતિ, દુર્ગંધ અને અન ંત દુ:ખ પ્રાપ્ત થાય છે. માટે હે માંધવ ! આ તમ્હારા વિચાર બહુ ખરામ છે. વળી કલ્યાણના કુલભવન સમાન આ મુનીંદ્રના દર્શનથી હું જ્યાં જઈશ ત્યાં મ્હારો બહુ સત્કાર થશે. તેમજ બહુ શુભ કાર્ય કરી હું કૃતાર્થ થઇશ. માટે હું ખાંધવ ! સ્ફુરણાયમાન તેજની મૂત્તિમય આ મુનિની હજી પણ ક્ષમા માગે. અને શાંત થાઓ. જયેષ્ઠ બંધુ પૂર્ણ હુઠમાં આવેલે હાવાથી આવ્યા કે, એની ક્ષમા માગવાથી જે શાંતિ થાય તે શાંતિના મ્હારે ખપ નથી. ત્હારા જવાથી પણ મ્હારૂ હૃદય મળે છે પરંતુ હું શું કરૂ ? તું બહુ ડાહ્યો થઇ ગયા છે, જેથી મ્હને વૃષભ સમાન પણ તુ ગણતા નથી. એમ કહી સાગરચંદ્ર પાછા વળ્યે.
સાગરચંદ્રના ગયા બાદ ગુણચદ્ર મુનિને નમસ્કાર કરી પેાતાના કાર્ય માટે આગળ ચાલ્યા, દિવસ ગુણચ.. તે આનમાં વ્યતીત થયેા. રાત્રીના સમય થયા એટલે પ્રયાણુ બંધ કરી એક નગરની મહાર વિષ્ણુના મંદિરમાં મુકામ કરી પોતે સુઇ ગયા. અ રાત્રિના સમયે તેના સાંભળવામાં આવ્યું કે હું સ્વામિન્! ગુણુચંદ્ર ! ઉભા થાઓ, જલદી સજ્જ કરેલા રથમાં આપ બેસે કે જેની દર બેસીને અમ્હારી સ્વામિની આપના માટે ખાસ આવેલી છે. આ પ્રમાણે કાઇક સ્ત્રીના શબ્દ સાંભળી ગુણચંદ્રે
For Private And Personal Use Only