SearchBrowseAboutContactDonate
Page Preview
Page 493
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir | શ્રી અમીઝરા પાર્શ્વનાથનું સ્તવન. શ્રી શંખેશ્વરા ? પ્રભુ પાર્શ્વ જનવરા–એ રાગ. શ્રી અમીઝરા! પ્રભુ પા દુઃખ હરા! ત્રાતા ! દાતા ! બ્રાતા ! માતા ! જય જીનેશ્વરા! કામ ક્રોધ માયાનો માર્યો, ભમી કાળ અનંત, શરણે આ સેવક જાણી, સહાય કરે ભગવંત. મેહ વૈરિએ મુંઝાબે બહ, ભૂલ્યા નિજ ગુણ ભાન; સમઝાવ્ય સદગુરૂએ મુને, છતાં ન આવી સાન. શ્રી. અવગુણ ભરિ દોષનો દરિયે, વરિય કુમતિ નાર; પિતાને જાણી જીનવરજી ! તાર તાર મુઝ તાર. પારસમણિ સમ પ્રભુતા ધારક, પાર્શ્વનાથ ભગવાન ! સ્પર્શ જરા જે થાય તમારો, ખૂબ બનું ગુલતાન. અમી વરસાવી અમર બનાવે, રાખે સેવક લાજ બગડેલી બાજી સુધારી, આપ અવિચળ રાજ. સુંદર સેરઠ દેશમાં શેભે, ઉના શહેર ગુલજાર; વિચર્યા પૂર્વે વિજય હીર જ્યાં, પ્રભુ ભેટ્યા સુખકાર. શ્રી. પ્રભુ ગુણ રમતાં પરગુણ વતાં, ધરતાં નિર્મળ ધ્યાન, ચરણ કમળનું શરણ ગ્રહીને, અજીત બન્યું મસ્તાન. શ્રી. ॐ शांतिः ३ For Private And Personal Use Only
SR No.008669
Book TitleSuparshvanath Charitra Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1924
Total Pages497
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari, Worship, & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy