SearchBrowseAboutContactDonate
Page Preview
Page 492
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઘોઘામંડન પાર્શ્વજીનસ્તવન | મહાવીરજી મુજ માયાળુ રે–એ રાગ. ઘોઘામંડન નવખંડા રે, પાશ્વ શૃંદા; શરણે આવ્યે સુખ કંદા રે, નાણ દિjદા. ટેક પ્રભુજી ! મહારા ચાર ગતિમાં હું જમીયે, તવ ચરણે નાથ ! ન નમીયે રે. પાW. અલબેલા ! તે અભિમાનથી અકડાયે. વળી પ્રપંચમાં પકડાયે રે. પાર્શ્વ. છબીલા ! હે તે શાસ્ત્ર મર્યાદાઓ છેડી. પ્રતિમામાં પ્રીતિ ન જેડી રે. પાશ્વ. રંગીલા! મુઝને પરનારી લાગી પ્યારી, પણ ભક્તિ ન કચ્છી તમારી રે, પાર્શ્વ. રસીયાજી! હું તે રાચી રહ્યો પરધનમાં, મદ મેહ ધર્યો બહુ મનમાં રે. પાશ્વ. નાથજી ! હું તેં નિન્દા કરી મુનિવરની, હાર્યો બાજ નિજ ઘરની રે. પાશ્વ. મેહનજી ! હારા અવગુણ સામું ન જોશે. છે અગણિત મુઝમાં દેશે રે. પાશ્વ. દયાના દરિયા ! દયા કરીને ઉગારે, ભવ સાગર પાર ઉતારે રે. પાશ્વ. ભવ વનમાં ભમતે ભાવનગરથી હું આવ્યો, પ્રભુ! અજીત મનમાં ભાવ્યો રે. પાશ્વ. # રાતિ: રૂ For Private And Personal Use Only
SR No.008669
Book TitleSuparshvanath Charitra Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1924
Total Pages497
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari, Worship, & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy