________________
Shri Mahavir Jain Aradhana Kendra
(૪૩૮)
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીસુપાર્શ્વ નાચરિત્ર.
निर्वाणवर्णन.
તીર્થ યાત્રા.
શ્રી સુપાર્શ્વ પ્રભુ મેલ્યા, હે રાજન ! સમ્યકત્વ સહિત ખાર પ્રકારના શ્રાવકધમ સલેખના પયત વિસ્તાર પૂર્વક કહ્યો અને દરેક અતિચારનું સ્વરૂપ પણ દષ્ટાંત સહિત સમ્યક્ પ્રકારે કહ્યું. માટે હવે તુ નિરતિચાર ગૃહિધમ પાળવામાં નિશ્ચલચિત્તસાવધાન થા. મા પ્રમાણે પ્રભુના વચનામૃતનું પાન કરી દાનવીર્ય રાજા ભગવાનને નમસ્કાર કરી મેલ્યા, હે ભગવન ! કૃપા કરી મ્હને શ્રાવકધમ આપે. જગદ્ગુરૂએ નરેદ્રને વિધિ સહિત ધર્મદાન માપી શ્રી નંદિવર્ધન નગરમાંથી વિહાર કર્યો. પ્રથમ શત્રુંજય ગિરિની યાત્રા કરી અને ત્યારબાદ અનેક પુર, ગ્રામ, નગર વિગેરે સ્થા નેામાં વિહાર કરી ગૃહી અને મુનિએના ધર્મ ના ઉપદેશ આપતા તથા ભવ્ય જનેાને દીક્ષાના અનુગ્રહ કરતા ભગવાન્ સ ત્ર વિજય પ્રવર્તાવતા હતા. હવે ભગવાનની સેવામાં પંચાણું ગણધરો હતા. તેમજ ત્રણ લાખ મુનિએ, ચાર લાખ ત્રિશહજાર સાધ્વીઓ, બે લાખ સત્તાવન હજાર શ્રાવકા અને ચાર લાખ તાણું હજાર શ્રાવિકાએ હતી. તેમજ બે હજારને ત્રીશ ચતુર્દશ પૂર્વ ધારી મુનિએ, અગીયાર હજાર કેવલજ્ઞાની મુનિએ, પ’દર હજાર ત્રણસો વૈક્રિય લબ્ધિવાળા અને આઠ હજાર ચારસા વાદિ મુનિઓ, નવ હજાર અવધિજ્ઞાનિ તેમજ નવ હજાર એકસા ને પચાશ મન:પર્ય વજ્ઞાની મુનિએથી સેવાતા શ્રીસુપાર્શ્વ પ્રભુ ગ્રામ, આકર અને નગરાદિક સ્થલામાં વિચરતા, પંડિતાના વિવિધ પ્રશ્નોના ઉત્તર આપતા, ભવ્ય પ્રાણીઆને પ્રતિબાધ આપીને ઉત્તમ જ્ઞાનરૂપી સૂર્ય ના કિરણેાવડે તેમના હૃદયરૂપી ઘરમાંથી અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરતા સંમિિગર ઉપર ગયા. ત્યાં જ્ઞાનવડે પેાતાના
For Private And Personal Use Only