________________
Shri Mahavir Jain Aradhana Kendra
(૪૧૨ )
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીસુપા નાચરિત્ર,
पटुतरपवनवशा - कुलितकुवलयदलतरलानि । जीवितयौवनयुवति - जनघनलवलाभसुखानि ॥
મ—“ જીવિત, ચૈાવન, સુંદર યુવતિજન, અને લેશ માત્ર ધન લાભના સુખાને પ્રચંડ વનના વેગથી કપાયમાન કમલ પત્રની માફક ચ ંચલ જાણવાં. ” આ પ્રમાણે ધમ દેશના સાંભળી દેવચંદ્ર શ્રેષ્ઠીએ અતિથિદાનના નિયમ લીધા અને પોતાને ત્યાં શિક્ષા માટે મુનિઓને વિનંતિ કરી પેાતાને ઘેર આવ્યેા. પછી ઉચિત સમયે મુનિએ ભિક્ષા માટે આવ્યા. દેવચંદ્રે ભાવપૂર્વક પકવાન્નાદિક વ્હારાવ્યું. તેઓએ પણ યથેાચિત વિશુદ્ધ એવા માહાર લીધા. પછી દેવચદ્ર આવ્યે, આજે આપ પધાર્યો તેથી મ્હારૂં ઘર પવિત્ર થયુ. અને આજે આ ભક્ત પાનાદિક રસેાઇ પણુ સફલ થઇ. કારણકે, ગુરૂ ભાજનથી અશિષ્ટ અન્ન આજે હું જમીશ, એમ ભાવના ભાવતા દેવચંદ્ર મુનિએની પાછળ કેટલાંક ડગલાં ચાલી પેાતાને ઘેર પાછે આવી શેષ અન્નથી ભાજન કરી અહુ સંતુષ્ટ થયેા. મુનિએ પણ ભિક્ષા લઇ ગુરૂપાસે ગયા અને સર્વ વૃત્તાંત નિવેદન કર્યું.
ભિક્ષા તરફ દષ્ટિ કરી ગુરૂ ખેલ્યા, હે મુનિએ ! હવે હુમ્મેશાં તમ્હારે દેવચંદ્રના ત્યાં જવુ. જેથી એના કૃપણુતાના અપવાદ દૂર થાય. અને નિ
શિષ્યપ્રત્યે ગુરૂ
વચન. રા પણ થાય. ત્યારબાદ મુનિએ ગાચરી માટે હમ્મેશાં તેને ત્યાં જવા લાગ્યા. વળી સ્વભાવથીજ તેની સ્ત્રી બહુ ઉદાર ચિત્તની હતી તેથી તે ઘેખર, લાડુ, પેંડા, ખરડ્ડી અને સાકર વિગેરે બહુ પદાર્થો પ્રતિ દિવસ વ્હારાવતી હતી, એ પ્રમાણે સ્ત્રીની ઉદારતા જોઇ દેવચ, કૃપણતાને લીધે પેાતાની સ્ત્રીને કહ્યું કે, હવે મુનિઓને હું પાતેજ
For Private And Personal Use Only