________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિસઢષ્ટિનીકયા.
(૩૦૧ )
નિર્મૂલ થાય છે. એમ જાણી દરેક સમયે તે સામાયિક કરવા લાગ્યા. એમ કરતાં તેમના કેટલાક સમય વ્યતીત થયેા. તેમાંથી વિસઢ સામાયિકમાં રહીને પણ પ્રમાદી થઈ રાજકથાદિ પણ્ કરવા લાગ્યા. તેમજ હાસ્યાદિ ક્રીડા વિલાસથી પણ શાંત થતા નથી. નિષઢે બહુ વાર્યા તે પણ પાતાની પ્રકૃતિને તે છેડતા નથી. તે વાત અન્ય શ્રાવકોના જાણવામાં આવી એટલે તેઓએ પણ કહ્યુ કે, સામાયિક લીધા પછી હ્રાસ ક્રીડાદિકના સર્વથા ત્યાગ કરવા જોઇએ. વળી સામાયિકધારી પુરૂષાએ પ્રથમ બુદ્ધિપુ ક વિચાર કરી નિરંતર પાપ વિનાનુ વચન ખાલવું. અન્યથા સામાયિક ગણાય નહીં. તે સાંભળી વિસઢ ખેલ્યા, હું શું કરૂ ? મ્હારી આવી પ્રકૃતિ છે એમ લેાકેાને જવાબ આપે છે, વળી ધાર્મિક લેાકેા જેમ જેમ હુને વારે છે તેમ તેમ હું અધિક અનાચાર સેવું છું. જેમ મ્હારા પાડાશી પુત્રાદિકના તિરસ્કાર કરી બહુ નિષ્ઠુર ભાષી થયા છે તેમ હું પણ અધી થયા છેં. તે સાંભળી ધાર્મિક જને મેલ્યા, હારા પાડાશી કાણુ છે ? વિસઢ એલ્યે, શાંત નામે બહુ વૃદ્ધ શ્રેણી હતા, તે બહુ વૈભવવાળા અને પુત્ર પૌત્રાદિક પરિવાર પણ તેને ઘણા હતા, તેમજ ખેલવામાં ઘણા નિષ્ઠુર હતા.
શાંતશ્રેણીની નિષ્ઠુરતા.
એક દિવસ તેના પુત્રની દીકરીના વિવાહ મહાત્સવ તેને ત્યાં પ્રવૃત્ત થયે, લગ્નના દિવસ નજીકમાં આબ્યા ત્યારે તેના પુત્ર ખેલ્યા, પિતાજી! હવે આજથી તમ્હારે અપશબ્દ એલવા નહી, કાઇ અન્ય પણ અશુભ શબ્દ લે તે તે પણ અમગલિક ગણાય, માટે કાઇએ નીંદ્ય વચન ખેલવુ નહીં, અને કદાચિત્ કાઇ તેવુ ખેલે તે હેને ખીજાઓએ વારવુ. કે હવે લગ્ન સમય નજીક આવ્યા છે. શાંતશ્રેષ્ઠી આહ્યા,
કારણ
For Private And Personal Use Only