________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૯૮)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર,
આર્ત્તધ્યાન કરવાથી તેણે બહુ ક ઉપાર્જન કર્યાં. ત્યારપછી કૃષ્ણ પક્ષની ચાદશના દિવસે તે પેાતાને ઘેર સામાયિકમાં એક હતા, તેવામાં એક ક્ષુદ્ર દેવી આવી અને તેણીએ છળ કરી માનને મૃત્યુ વશ કર્યો. તેથી તે સંસારભ્રમણમાં પડ્યો. વળી ગોંગદત્ત શ્રેણી પણ નિષ્કલંક ગૃહિધર્મ પાળીને ઈશાન દેવલેાકમાં ઉપન્ન થયા અને ત્રીજે ભવે સિદ્ધ થશે.
इति समायिक प्रथमा तिचारविपाके मानस्य द्रष्टान्तः ॥
—®$X—
विसढश्रेष्ठीनी कथा.
દ્વિતીયવચનદુપ્રણિધાનાતિચાર.
દાનવિય રાજાએ ફરીથી પ્રશ્ન કર્યા, હૈ દયાલુ ભગવન્ ! હવે સામાયિકન્નતમાં દ્વિતીય અતિચારનું સ્વરૂપ કહેા. શ્રી સુપાર્શ્વ પ્રભુ મેલ્યા, હું ધરાધીશ ! જે શ્રાવક સામાયિક ગ્રહેણ કરી અયેાગ્ય વચન ખેલે છે તે યુગતિમાં ગયેલા વિસઢની માફક પેાતાના દોષના પશ્ચાત્તાપ કરે છે.
આ ભરતક્ષેત્રમાં આશ્ચયનું કુલમંદિર, લક્ષ્મીનુ નિવાસ વિષઢશ્રાવક. સ્થાન અને વિદ્યાના નિધાન હાયને શું? એવુ સાકેત (અયે ધ્યા) નામે નગર છે. તેમાં મૃદુ અને મધુરભાષી, શિષ્ટ જનામાં શિરામણી સમાન આશાધર નામે શ્રેષ્ઠી હતા. વસુધારા નામે તેની સ્રી હતી. માઠે મદ સ્થાનાથી વિમૂઢ અનેલા, અધર્મની શ્રદ્ધાવાળા અને હમ્મેશાં કાતુકના વિલાસી એવા વિસઢ નામે તેઓને એક પુત્ર હતા. વળી નિષદ્ધ નામે તેના મિત્ર હતા. તે ધર્મમાં બહુ દૃઢ અને સ્વભાવથી સરલ હતા. તેમજ વિસઢ ઉલ્લ ́ઠની માફક લોકોને બહુ
For Private And Personal Use Only