________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માનવિશુનીકથા.
(૨૯૫)
ન્યાય સ્વરૂપ.
હે
પ્રભાતમાં પેાતાના કામ ઉપર મત્રી આવી તૈયાર થયા. એટલે વાદી પ્રતિવાદીઓએ પેાત પેાતાના વૃત્તાંત જાહેર કર્યો. મંત્રી બેન્ચેા, હું કૌટુંબિક ? આ નિપુણ્યક બળદ મૂકી ગયા ત્યારે હું જોયા હતા? કોટુંબિક બેન્ચે, હું મંત્રીશ્વર ! જોયા હતા ખરા, પરંતુ મા તમ્હારા બળદ મૂક્યા છે, જોઇ . હું મ્હારા ઘેર જાઉં છું,એમ તેણે કહ્યું નહતુ. અને અમ્હારે પ્રથમ આ પ્રમાણે કહેવાના કરાર કરેલા છે. ત્યારબાદ સ્વારને પૂછ્યું, એટલે તે ખેલ્યા મ્હારા ઘેાડા પાછા વાળ એમ સ્હે કહ્યુ હતુ? હા, એ પ્રમાણે મ્હેં કહ્યું હતું. એમ કહી સ્વાર મૈાન રહ્યો. ત્યારબાદ મંત્રી એલ્યે, રે નિપુણ્યક ? ત્યારે ગળે પાશ નાંખવાનું શું કારણ હતુ ? તે ખેલ્યા, આ ખન્નેના ભયને લીધે મ્હારે તે કામ કરવું પડયું. તેમજ રાજાને કર આપવાને છે, વળી ઉધારે લાવીને દાણા ખાધા છે ત્યેના પણ મ્હોટા ભય છે. કારણ કે ખેતીમાંથી બીજ માત્ર પણ વળે તેમ નથી. એમ અનેક દુ:ખથી છુટવા માટે મ્હેં આ ઉપાય કર્યાં હતા. પરંતુ મ્હારા મદ ભાગ્યને લીધે મરણ ન થયું અને ઉલટી આપત્તિ આવી પડી. એમ શાક કરતાં તેના શુભ કર્મના ઉદય થયા. તેથી મંત્રીને તેની ઉપર બહુ દયા આવી. પછી તેણે પ્રથમ કોટુંબિકને કહ્યું કે, તુ ત્હારાં ખન્ને નેત્ર તેને આપીને ત્હારા ખળદ લઇ લે. તે શિવાય તને ખળદ મળવાના નથી. કારણ કે આ ત્હારા નેત્રના ઢોષ છે. ત્યારપછી સ્વારને કહ્યું કે, તું હારી જીભ માપીને દ્ઘારા અશ્વ લઈ લે. કારણ કે આકામમાં હારી જીભના અપરાધ છે. પછી નટને કહ્યું કે ત્હારી સ્ત્રીની જગાએ નિપુણ્યક સુઈ રહે અને તું તેની માફ્ક ગળે પાશ નાંખી તેની ઉપર પડ. એ પ્રમાણે ન્યાય સાંભળી મન્ને જણ વિચાર કરવા લાગ્યા કે, નેત્ર
For Private And Personal Use Only