________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રસેનનીથા.
(૨૩૯) પામ બહુ દુર્લભ છે. વળી તે ધર્મ રાગ દ્વેષાદિકથી મુક્ત થએલા જીરેંદ્રભગવાને ત્યાગી અને ગૃહસ્થના ભેદવડે બે પ્રકારને કહ્યો છે. તેમજ દશ તથા બાર પ્રકારે પણ વર્ણવ્યું છે. એમ કહી પિતે પણ યથાર્થ દરેક ભેદને ઉપદેશ આપે. તે સાંભળી મુનિધર્મ પાળવાને અશક્ત હોવાથી તે બન્ને જણે સાથે ગૃહસ્થ ધર્મને સ્વીકાર કર્યો. એક દિવસ મિત્રસેને કુમારને એકાંતમાં કહ્યું કે જે તહારી
આજ્ઞા હોય તો કેઈ અપૂર્વ કેતુક હું બતાવું. મિત્રસેનને કુમાર બોલ્ય લ્હારી મરજી, એમાં હવે ચમત્કાર. કંઈ હરકત નથી. પછી મધ્યરાત્રીના સમયે
મિત્રસેને શિયાળનો શબ્દ કર્યો. તે સ્વર સાંભળી બીજા શિયાળીઆઓ બહાર મેદાનમાં આવી ઉંચા સ્વરે બોલવા મંડી ગયા. જેથી સર્વ લોકે નિદ્રમાંથી જાગી ઉઠ્યા. તે ખળભળાટને લીધે કુકડાઓ પણ બોલવા લાગ્યા. તે ઉપરથી લોકોએ જાણ્યું કે હવે રાત્રી થોડી રહી છે. વળી કબુતર પણ જાગ્રત થઈ બોલવા લાગ્યાં. જેથી દઢ શીલવાળી એવી સ્ત્રીઓ પણ કામાતુર થઈ ગઈ. પછી ચંદ્રકુમારે મિત્રસેનને સમજાવ્યું કે આ પ્રમાણે ત્યારે કંઈ વખત આચરણ કરવું નહીં. કારણ કે ત્રીજા ગુણવ્રતમાં આ પ્રથમ અતિચાર કહે છે. એમ કુમારે ઘણે ઉપદેશ આપે તોપણ મિત્રસેન તેનાથી અટક્યું નહીં, ઉલટ કામ ભાવનામાં બહુ આસક્ત થયો. છેવટે ચંદ્રકુમારે કીડા રસમાં બહુ વ્યગ્ર જોઈ તેને ત્યાગ કર્યો. એક દિવસ જેને પતિ ગામ ગએલે તે એવી એક ભટની
સ્ત્રી મિત્રસેનના જોવામાં આવી કે તરતજ કરાચારની શિક્ષા. તેણે તે સ્ત્રોની આગળ કામક્રીડાની ચેષ્ટા
કરી. તેથી તે સ્ત્રી કામાતુર થઈ તેનાજ
For Private And Personal Use Only