________________
Shri Mahavir Jain Aradhana Kendra
દરમષ્ટીની સ્થા.
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૦૭)
दत्तश्रेष्ठीनी कथा.
મદ્ય–મોંસ–ધૂત-રાત્રિભાજન.
દાનવિર્ય રાજાએ પ્રશ્ન કર્યા, કે, પરમ દયાળુ એવા હું ભગવન ! દ્વિતીય ગુણવ્રતમાં લાગતા અતિચારનું સ્વરૂપદેષ્ટાંત સહિત અમને સભળાવવા માટે કૃપા કર. શ્રી સુપાર્શ્વપ્રભુ મેલ્યા, હે રાજન ! દ્વિતીય ગુણવ્રતધારી પુરૂષાએ કાચા ગારસ (દહીં, દૂધ) સાથે મિશ્ર કરી દિલ ( કંઠાળ ) ખાવું નહી. તેમજ સર્વ ધર્માથિ જનાએ લેાજનથકી મદ્ય, માંસ તથા રાત્રી ભાજનના સર્વથા ત્યાગ કરવા. વળી જેએ મુનીંદ્રનુ વચન અંગીકાર કરી દત્તની માફક રાત્રી. ભાજન કરતા નથી તે આ ભવ અને પરભવમાં પણુ સદાકાળ સુખી થાય છે. જેમકે-સુપ્રજાશત( સુય આશક ) સેંકડો ઉત્તમ પ્રજાએ જેમાં રહેલી છે ( ઉત્તમ દૂધથી ભરપૂર ) સગેાપ ( રાજાએ સહિત–ગાવાળીયા સહિત) તેમજ અનેક પ્રકારના વનખડા જેમાં રહેલા છે, વળી સુવૃક્ષ ( સુવત્સ ) ઉત્તમ વૃક્ષાની છાયાવાળા ( ઉત્તમ વાછડાઓને સુખદાયક ) ગાઇની માફક પવિત્ર તીર્થોવડૅ વિભૂષિત સારાષ્ટ્ર નામે દેશ છે. તેમાં ધન ધાન્યાક્રિક સ ંપત્તિઓનું નિવાસસ્થાન અને અનેક સમૃદ્ધિએથી વિરાજીત ગિરિનગર નામે નગર છે. 'તે નગરમાં વેરિબલને મથન કરનાર મઘ્ન નામે સુપ્રસિદ્ધ રાજા છે. તેમજ તેમાં બહુ ધનવાન્ મહેશ્વરદત્ત નામે શ્રેણી છે અને રૂપમાં મનહર લલિતા નામે તેની સ્ત્રી છે. દત્ત નામે તેઓને એક પુત્ર થયા.તે પેાતાની ઇચ્છા પ્રમાણે હુમ્મેશાં ગાછી ક્રિયા કરવા લાગ્યા. તેમજ માતાપિતાની સંમતિ લેઇ દરેક નગરમાં સર્વ ઠેકાણે ફરવા લાગ્યું. એમ અનેક પ્રકારના વિલાસામાં આસક્ત થઈ
For Private And Personal Use Only