________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિશ્વસેનની કથા.
(૨૦૫)
તેને સ્વામી સુઈ ગયા હાય અને પછી જાગ્રત થઇ કદાચિત્ તે તેમાંથી બહાર નીકળતા હાય તા તેને તેના સ્વજનાએ હાથ પકડી બળાત્કારે ત્યાં રોકી રાખવા કે બહાર નીકળવા દેવા ? તે તમે બરાબર વિચાર કરીને કહા ! તેઓ ખેલ્યા, હે નરેદ્ર ! આ ખાખત તા નાનુ આલક પણ જાણે છે કે પેાતાના સ્વામી નિદ્રામાં સુતા હાય તાપણુ સ્વજનોએ જગાડીને તેને બહાર કાઢવા જોઇએ. તેમજ જો પોતાની મેળેજ જાગ્રત થઇ તે મ્હાર નીકળતા હાય તા બહુ પ્રશ’સનીય ગણાય. વળી તેમાં જેઓ વિનકો થાય છે તે તેા તેના પરમ વેરી ગણાય છે. પછી રાજા એયે, જે એમ હાય તે મ્હારૂં એક વચન સાંભળેા. પ્રમાદ રૂપી અગ્નિથી ખળતા સોંસારરૂપી ઘરમાં મેહુનિદ્રાવડે સુઈ રહેલા હુને જે જાગૃત્ કરે તેને તમારે કાઇએ ના પાડવી નહીં.
ઉદ્યાનપાલનું
આગમન.
એ પ્રમાણે રાજાનુ વચન સાંભળી તે
પ્રત્યુત્તર તરીકે કઇક એલવાને વિચાર કરતા હતા, તેટલામાં દ્વારપાલે પ્રવેશ કરાવેલા ઉદ્યાનપાલ ત્યાં આવ્યે અને રાજાને નમસ્કાર કરી વિનતિ કરી કે, હું રાજાધિરાજ ! સુપાત્ર એવા મુનિએથી પરિવૃત, ચતુર્ગાન ધારક અને ઉત્તમ મોંગલદાયક શ્રી નેમિત્રદ્ર આચાર્ય. ઉદ્દયશેખર ઉદ્યાનમાં પધાર્યા છે. આ પ્રમાણે વચનામૃતના પનથી સતુષ્ટ થયેલા રાજાએ પેાતાના અંગપર રહેલાં સર્વ આભૂષણેા ઉદ્યાનપાલને અણુ કર્યાં તેમજ તત્કાલ મુનિ મહારાજને વંદન કરવા માટે પરિવાર સહિત વિશ્વસેનરાજા ઉદ્યાનમાં ગયા. અને આચાર્યના ચરણમાં નમસ્કાર કરી ચેાગ્ય સ્થાને બેસી ગયા. મુનીંદ્ર ધર્મલાભ આપી દેશનાના પ્રારંભ કો. દેશનાના સાર સમજીને તે પેાતાને ઘેર આવ્યેા. પછી જગદાનંદ કુમારને રાજ્યાસને એસારી - મહેાત્સવપૂર્વક સુરીશ્વરની
For Private And Personal Use Only