________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૦)
શ્રીસુપાર્શ્વનાથ ચરિત્ર હાલમાં પ્રગટ થયે એમ નિશ્ચય કરી તરત જ તે પોતે વિષ સંહારિણી ઔષધિ લઈ આવી, અને તે તેઓના નાક ઉપર મૂકવાથી એકદમ તેઓ સર્વ સચેતન થયા. ત્યારબાદ તે વિદ્યાધરી કનકશ્રી સહિત કુમારને વિમાનમાં બેસારી ભેગપુરમાં લઈ ગઈ. ત્યાં બહુ વિયેગની પીડાથી દુ:ખી થયેલાં એવાં પિતાનાં માતા પિતાને કુમારે નમસ્કાર કર્યો અને સર્વે આનંદમય થઈ ગયાં. ત્યારબાદ મહેાટી વિભૂતિ સાથે ખેચરોએ વિવાહ ઉત્સવ પ્રારં. જે. કુમારે મુનિઓને પણ મેહજનક એવી સુરસુંદરી નામે તે વિલાધરીનું પાણિગ્રહણ કર્યું. તેમજ નિરંતર શ્રાવક વ્રત પાળવામાં દઢ ચિત્તવાળી કનકશ્રી પણ કુમારને ઘેર રહી અને કુમાર પણ તેને પોતાની બહેન સમાન માનવા લાગે. વિશ્વસેન કુમારને શુભ મુહૂર્તમાં રાજ્યસન ઉપર સ્થાપન
કરી રણમલ રાજાએ પિતાને મેગ્ય વિશ્વસેનને ગૃહ. સમય જાણું જૈન દીક્ષા ગ્રહણ કરી. કુમાર સ્થાશ્રમ. પણ રાજ્યસન ગ્રહણ કરી અને સ્ત્રીઓ
સાથે અક્ષય રાજ્ય સંપદાઓ ભગવતી નિરંતર નિરતિચાર શ્રાવક વ્રત પાળવામાં તત્પર થયો. એમ કેટલોક સમય વ્યતીત થતાં વિલાસવતીને સુંદર આકૃતિવાળે જગદાનન્દ નામે એક પુત્ર થયે. તેણે અનુક્રમે તેર કળાએમાં નિપુણતા મેળવી. અને અનુક્રમે વન અવસ્થાથી તે અલંકૃત થયે. વળી સુરસુંદરીને પણ પૂર્ણ લક્ષણ સહિત એક પુત્રી થઈ. માત્ર તેનું આટલું જ કુટુંબ હતું. ત્યારબાદ કુમારે બ્રહ્મચર્ય વ્રતને નિયમ લીધે. તેમજ રાજ્યને દઢતરપાશ સમાન, ભાગને રોગ સમાન, ભવનને પરાજયના સ્થાન સમાન, અને સ્ત્રી વર્ગને ભુજગી સમાન માનતે છતે તે પિતાને કાલક્ષેપ કરતે હતે. વળી જે કુમારને પ્રતાપ રૂપી પ્રજા રક્ષક, પિતાની
For Private And Personal Use Only