________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મનોરથની કથા.
(૧૮૧ ) સમૃદ્ધિ (રક્ષા) સહિત અને દેવાંગનાઓને સેવવા લાયક હરે સમાન બહુ સુંદર એક મહેલ આપ્યો અને વિશેષ સત્કાર પૂર્વક નગર શેઠના સ્થાનમાં તેને સ્થાપન કર્યો. ત્યાર બાદ તે મને રથ પણ નિરંતર જૈન ધર્મની આરાધનામાં દિવસે નિર્ગમન કરવામાં પોતાનું જીવન સફલ માનતે હતે. પિતાના નાના ભાઈની વાત મેઘરથના જાણવામાં આવી
તેમજ તે બહુ નિર્ધન દશામાં આવી ગયે મેઘરથ. હવે, પિતાની પાસે કેડી માત્ર નહીં હૈ
વાથી મનોરથ શેઠની પાસે તે આવ્યું. સંધ્યા સમયે તેના ઘરની અંદર પ્રવેશ કરવાની તે તૈયારી કરતે હતે. તેટલામાં ત્યાં ઉભેલા દ્વારપાળે ખેલ પુરૂષની માફક મેઘરથને અટકાવ્યું. એટલે મેઘરથ બોલ્યો કે, મને રથ શેઠને હું હેટે ભાઈ છું મહારૂં નામ મેઘરથ છે. વારાણસી નગરીમાંથી હું આ છું. તમને અવિશ્વાસ હોય તે શેઠને પૂછી જુઓ, પછી દ્વારપાળના કહેવાથી મને રથ શેઠ પોતે બહુ ઉતાવળથી તેને મળવા માટે સ્વામા આવ્યા. અને બહુ સ્નેહથી નમસ્કાર પૂર્વક મળીને મેઘ રથને ઘરમાં લઈ ગયા. તેમજ સમયોચિત બહુ સત્કાર કર્યો. પ્રભાતકાળમાં ઉત્તમ શણગાર પહેરાવી મરથ પિતાની સાથે તેને જીનમંદિરમાં લઈ ગયા. અને વિધિ પૂર્વક તેની પાસે અષ્ટપ્રકારી પ્રભુની પજા કરાવી પછી મનેરથે રાજાને પિતાને ઘેર બેલાવી ને મેઘરથની ઓળખાણ કરાવી. એટલે તેનાં માતાપિતાને પણ રાજાએ ત્યાં બેલાવરાવ્યાં. તેઓ પણ ત્યાં આવીને સારી રીતે જૈન ધર્મની આરાધના કરવા લાગ્યાં. માટે હે ભવ્ય જને? જેમ મનેર શ્રેષ્ઠીએ અતિચાર રહિત દિવ્રતની આરાધના કરી તેમ અન્ય જાએ પણ દિવ્રત પાળવામાં ઉઘુક્ત થવું. વળી જે પુરૂષ સિદ્ધાંતના અનુસારે દિવ્રત પાળે છે તે સર્વ જગતનું
For Private And Personal Use Only