________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮)
શ્રીસુપાર્શ્વનાચરિત્ર.
પણ
તમારે કરવી નહીં, એમ તેઓને પ્રત્યુત્તર સાંભળી શ્રેષ્ઠીએ માનવ્રત ધારણ કર્યું, ત્યારમાદ તેના ચારે પુત્ર ત્યાંથી ઉઠીને પોતપેાતાના સ્થાનમાં ગયા. તેમજ કાર્ય પ્રસંગે રાજસભાઓમાં તેઓ જતા હતા. અને રાજવૈભવ વડે મદોન્મત્ત અનો સ્વેચ્છા પ્રમાણે વિલાસ કરતા હતા. જેમ જેમ તેમને રાજા તરફથી સન્માન મળતું ગયુ. તેમ તેમ તે વરૂણાદિક ચારે ભાઇઓને ધર્મ સંબંધી આચાર દૂર થવા લાગ્યા. તેવામાં આયુષ્ય પુર્ણ થવાથી શિવભદ્ર શેઠ પણ કાલ કરી સુરલેાકમાં ઉત્પન્ન થયા. ત્યારબાદ તે ચારે ભાઈએ ભેગ વિષયમાં બહુ માસક્ત હોવાથી તેમણે ધર્મના માર્ગ છેડી દીધા, જેથી તેઓ અનુક્રમે મરીને કુગતિમાં ઉત્પન્ન થઇ અનેક દુ:ખ ભાગવી ફ્રોથી જૈનધર્મ પામી છેવટે સુગતિ પામશે. વળી તેમાં વરૂણ નામે જે પ્રથમ પુત્ર હતા, તેજ હું પાતે દિગ્દતની વીરાધના કરવાથી કાલ કરીને મહેારગમાં ઉત્પન્ન થયા છુ. તે સાંભળી રાજકુમારાદિક ઘણા લેાકેા એધ પામ્યા.
મનાથ
શ્રેણી
ત્યાર બાદ રાજાએ મનેાથ શ્રેષ્ઠીને કહ્યું કે આ મ્હારૂં રાજ્ય તમે ગ્રહણ કરો. કારણ કે તમે મ્હારા મરેલા પુત્રને સજીવન કર્યો તેમજ સ્તુને પણ ઉત્તમ ધર્મમાં સ્થાપન કર્યો. તેથી તમે મ્હારા પરમ ઉપકારી છે. મનેરથ એયેા, હે રાજન્ ! પ્રાણી માત્રને પેાતાનું પૂણ્યજ ફળે છે. વળી પુણ્યના ઉદ્દયમાં અન્ય ા માત્ર નિમિત્તજ ગણાય છે. માટે હું નરેદ્ર મ્હારે રાજ્યનું કંઇ પ્રયેાજન નથી ધર્મોમાં ઉદ્યમ કરવા એજ મ્હારૂં. નિત્ય કર્મ છે. એમ સમજી તમ્હારે પણ નિખાલસ હૃદયથી હમ્મેશાં યત્નપૂર્વક ધમ કાર્યમાં તત્પર રહેવું. આ પ્રમાણે ઉપદેશ ગ્રહણ કર્યા બાદ ભૂપતિએ મનેરથને રહેવા માટે મહુ
.
For Private And Personal Use Only