________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪)
શ્રીસુપાપ નાચરિત્ર.
સંખ્યા કાયમ રાખી. અને કહ્યું કે હું તાત ! પાત્રની સંખ્યા બરાબર છે માટે વિરતિવ્રતના ભ ંગ હવે થવાના નથી. તે સંબધી ખીલકુલ તમ્હારે ભય રાખવા નહીં. વળી તેલમાં પણ પાંચ પાત્ર તા હલકાં કરાવ્યાં છે. શ્રેષ્ઠી લ્યે:-વત્સ ! એમ છતાં પણ વિરતિ કલકિત ગણાય. વળી અગ્નિમાં પ્રવેશ, ભયંકર અંધારા કૂવામાં ઝંપાપાત, તીક્ષ્ણ તરવારની ધારા ઉપર ચાલવું, સમુદ્રમાં પડવું, શત્રુઆમાં વાસ કરવા, વિષ ભેાજન અને વાઘેણુના સ્તનથી દુધનું પાન કરવું શ્રેષ્ઠ છે; પરંતુ વિજળી સમાન ચંચળ લક્ષ્મી માટે વીરપુરૂષાએ કોઇપણ સમયે વિશેષે કરીને ગ્રહણ કરેલા નતના ભંગ કરવા યગ્ય નથી. માટે આ વિદ્યાવડે પ્રાપ્ત થતા ધનના તુ ત્યાગ કર. અથવા અધિક દ્રવ્યના ધર્મ કાર્ય માં નિયેાગ કર, નહીંતા અતિ ભયંકર મા સ'સારમાં વિકૃતિ વ્રત પામીને પણ ત્યારે ભ્રમણ કરવુ પડશે. પછી માનદેવ ખેલ્યા:-તાત ! આ તમ્હારૂ ખેલવું સર્વથા અયેાગ્ય છે. કારણકે પાત્ર ભાંગીને એકઠાં કરવાથી તમ્હારી ગ્રહણ કરેલી સંખ્યાને ભંગ થતા નથી. ત્યારબાદ શ્રેષ્ઠીએ પણ છેવટે પુત્રને કહ્યુ કે મ્હારી માગળ ત્હારે અસત્ય ઉત્તર આપવા નહીં. હવે તુ ત્હારા ભાગ લઈ જુદો નીકળ. માનદેવ પણ પિતાનું વચન માન્ય કરી જુદો રહ્યો અને વેપાર કરવા લાગ્યા. શ્રેષ્ઠી પણ ધર્મમાં બહુ રાગી અની નિષ્કલંક ગૃહિધમ પાળવા લાગ્યું. તેમજ માનદેવ પશુ અનુક્રમે બહુ ધનવાન થઇ ગયેા. પણ લેભરૂપી ગ્રહથી વિમૂઢ બની ગયા. તેથી અકસ્માત્ મરકીના રાગથી મરીને નરક સ્થાનમાં ગયા. અને વિરતિભંગના પાપને લીધે ચિરકાળ તે ભવ ભ્રમણ કરશે. પ્રથમ તે માત્ર અતીચાર થયા હતા, પરંતુ પછીથી વૃતના ભંગ પણ થયા. માટે પ્રથમથીજ વ્રતમાં કિંચિત માત્ર પણ મતીચાર સેવવે ઉચિત નથી; કારણકે થાડા પણ અપથ્ય લેાજનના સેવનથી રાગની માફક પ્રતિ દિવસ તે વૃદ્ધિ પામે છે.
For Private And Personal Use Only