________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨૬)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર, વધારે કરે છે. ત્રીજે પશુઓની રક્ષા અને ચોથે ભંડારનું કામ કરે છે. એક દિવસ શ્રેષ્ઠીએ પિતાને અંત સમય જાણી ઘરના ચાર
ખુણાઓમાં ચાર કલશ દાટયા. પછી બીજે કાર્યવ્યવસ્થા. દિવસે સર્વે પોતાના કુટુંબીઓને બેલાવી
ભેજનાદિક સત્કાર કરીને શ્રેષ્ઠીએ કહ્યું. મહેં હારા ભુજબળથી પુષ્કળ દ્રવ્ય મેળવ્યું છે. પરંતુ પુત્રાદિકના નેહથી વિમૂઢ બની શુભસ્થાનમાં એક પાઈ પણ વાપરી નથી. પરંતુ હાલમાં પરલોક માગે જતાં ભાતુ જોઈએ, તે માટે એટલી હારી પ્રાર્થના છે કે સાતે પુણ્ય ક્ષેત્રોમાં એક લાખ રૂપીઆ મહારા નિમિત્તે તમારે વાપરવા. અને તે માટે હાલ તે રૂપીઆ તહારી પાસે ગણું લઈને રાખે. એમ કહી શેઠે પોતે જ તેઓને લાખ રૂપી આ ગણું આપ્યા. વળી પિતાના મરણ પશ્ચાત પિતાના પુત્ર ધન માટે પરસ્પર કલેશ કરશે એમ જાણુ સ્વજન સમક્ષ તેઓને તેણે કહ્યું, કે નેત્રથી મુખ અને મુખથી નેત્ર તેમજ કેશથી મસ્તક અને મસ્તકથી કેશ પણ શોભે છે. તેમજ એકચિત્તવાળા બે બળદ પણ પત્થર ભરેલું ગાડું ખેંચી જાય છે અને જુદા જુદા ચિત્તવાળા આઠ બળદ જોડ્યા હોય તે પણ તે ગાડું ખેંચી શકતા નથી. માટે હે પુત્રી નિરંતરતમ્હારે પરસ્પર પ્રીતિથી જ વર્તવું. વળી એ પ્રમાણે ન ચાલી શકે તે બીજે માર્ગ બતાવું છું તે પ્રમાણે ચાલવું. જેમકે આપણું ઘરની અંદર ચારે ખુણએમાં ચાર કલશ હૅ દાટેલા છે. તેમાંથી ઈશાન ખુણને કલશ હેટા પુત્ર, અગ્નિ ખુણાને બીજાએ, નૈરૂત ખુણામાંથી ત્રીજાએ અને વાયવ્ય કેણમાંથી ચેથાએ લઈ લેવો. તે ચારે કલશોમાં યથાર્થ હે પિતે જ સરખી યેજના કરેલી છે. તેમજ તહાાં નામ લખીને દરેક કલશમાં નાંખેલાં છે. ત્યારબાદ સ્વજન વર્ગને
For Private And Personal Use Only