________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૮)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર. તે સાંભળી શેઠ કંઈક બલવાને વિચાર કરતા હતા તેટલામાં તે વ્યંતર પોતાના સ્થાનમાં ચાલ્યા ગયે. રાજાના નામવાળા કલશ જોઈ શેઠ પતે સવારમાં મુખ્ય પુરૂષોને સાથે લઈ રાજા પાસે ગયા. અને તેણે ભેટ મૂકીને વ્યંતરનું સર્વ વૃત્તાંત નિવેદન કર્યું. રાજાએ પણ તેમાંથી એક કલશ ત્યાં મંગાવ્યા. ઉપર લખેલું પિતાનું નામ જોઈ બહુ ખુશી થશે અને તે છે કે મહાભાગ ! આ સર્વ દ્રવ્ય હું તને અર્પણ કરું છું. ત્યારબાદ બહુ સંતેષી એ સેન બોલ્યા, હે નરાધીશ! પ્રથમ વ્યંતરે મહને દશલાખ સેનયા આપ્યા છે, તેમાંથી પણ હારે તે એકલાખ જ કામના છે. નવલાખ નયા વ્યંતરના કહેવાથી હારે ધર્મમાં વાપરવાના છે. એમ સાંભળી સંતુષ્ટ થઈ રાજાએ તે સર્વ ધન તેને અર્પણ કરીને કહ્યું કે હારી ઈચ્છા પ્રમાણે આ સર્વ ધન ધર્મકાર્યમાં સુખેથી વાપર. સેનશ્રેષ્ટીએ પણ તે સર્વ ધન સાત ક્ષેત્રોમાં વાપરીને દીક્ષા ગ્રહણ કરી કર્મ ખપાવીને સિદ્ધિ સુખ પ્રાપ્ત કર્યું. માટે હે ભવ્યલેકે ! સેનશ્રેષ્ઠીની માફક નિરંતર સંતોષ રૂપી રસાયનનું પાન કરો કે જેથી અલ્પ સમયમાં જરા મરણથી મુક્ત થઈ મોક્ષ સુખ પામે. इतिपश्चमाणुव्रतपरिपालनदृष्टान्ते श्रेष्ठिसेनकथानकं समाप्तम् ।।
-- ---— नवघनशेठनी कथा.
પ્રથમક્ષેત્રવસ્તુપરિમાણાતિક્રમાતિચાર દાનવીર્ય રાજા બોલ્યા, હે ભગવાન! આપ ધર્મશાસ્ત્રના ઉપદેશક છો. આપ પ્રાણુઓને બહુ ઉપકારક છે. માટે કૃપા
For Private And Personal Use Only