________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુયશપ કથા.
( ૯ )
થાય છે. કેટલીક પ્રમદાની ઉપર પગ નાખે છે, અન્યની ઉપર આહુલતા સ્થાપન કરે છે. કેટલીક તેા તેના કેશની સેવા કરે છે. વળી કેટલીક સ્ત્રીએ તેની જંઘાર્દિકની સેવામાં હાજર રહે છે. એવી રીતે કામગ્રહથી ગ્રસિત થએલે તે સર્વ પીએને ઉદ્યોગ કરાવે છે. હવે સંસારથી વિરક્ત થઈ તેની રાણીએ પણ વિચાર કરવા લાગી કે, આ એક આશ્ચર્ય છે! જોકે રાજા મરવા સુતા છે, તાપણુ તેના મનમાંથી વિષયવાસના દૂર થતી નથી. માહુરાજાનું મહાત્મ્ય અલોકિક છે. એમ સમજી સ્ત્રીઓએ કહ્યું, હું સ્વામિન્ ! હવે તમ્હારી આખર વખત છે માટે ધર્મ સેવનમાં પ્રીતિ કરે. પેાતે આચરણ કરેલા ધર્મ સાથે આવે છે. અને જન્માંતરમાં દુ:ખરક્ષક પણ ધ જ થાય છે. આ સવ સ્ત્રીએ, ચતુરંગસેના, સ સંપત્તિ વિગેરે કાઈપણ અન્યભવમાં સાથે આવી સહાય કરે તેમ નથી. વળી હે નાથ ! ધર્મ શિવાય કોઇ સત્ય સહાય કરનાર નથી. માટે અમ્હારા ઉપરથી પણ મેહ છેડી દઇ પેાતાનું આત્મ હિત ચિંતવે, તે સાંભળી રાજા પ્રકુપિત થઈ બોલ્યે:——તહારી સર્વ વાત મ્હારા જાણવામાં આવી છે. હાલમાં તમે મ્હારૂં મરણ ઇચ્છે છે, એમ બહુ કાપ કરવાથી બહુ વેદનાઓ વધી પડી, તેમજ વિષયવાસનાથી સ્ત્રીઓમાં લુબ્ધ થઇ મરણ પામી આર્ત્તધ્યાનને લીધે તિયાતિમાં ઉત્પન્ન થયા. ત્યાંથી નીકળી અન્યભવમાં ફરીથી એધિજ્ઞાન પ્રાપ્ત કરી સંસારમાં બહુ દુ:ખ સહન કરીને સુયશરાજાનો જીવ કર્મના ક્ષય કરી અંતે મેાક્ષસુખ પણુ પામશે. હે ભવ્ય પ્રાણીઓ ? જેવા રીતે આ સુયશરાજાએ પ્રથમ ધ સામગ્રી પ્રાપ્ત કરી હતી; છતાં તે કામાતુર થવાથી સર્વ હારી ગયા અને બહુ દુ:ખી થયા. તેમ સુખાથી પુરૂષોએ કામક્રીડામાં લુબ્ધ થવું નહીં. વળી જે મહાત્માએ નિશ્ચયપણે કલકરહિત શીલવ્રત ધારણ કરે છે તેએ આ જગત્માં વંદનીય થઇ સ ક
For Private And Personal Use Only